રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને બરાબર ઝીણી ખમણી લો. તેમાંથી પાણી નીતારી લેવાનું.
- 2
ત્યારબાદ ગેસ પર પેન મૂકી તેમાં ઘી નાખી ગરમ કરી તેમાં દૂધી નાખવાની ત્યારબાદ તેને બરાબર સાંતળી લેવાની જાય ત્યારબાદ તેમાં દૂધ નાખી દેવાનું.
- 3
ત્યારબાદ તેને થાળી વડે ઢાંકી દેવાનું પેન ને. ત્યારબાદ તેમાંથી ધી છૂટું પડવું જોઈએ છૂટી પડી જાય તો દુધી ચડી ગઈ છે ત્યારબાદ તેમાં ખાંડ નાખી દેવાની અને ફરીથી એને એકદમ ગરમ કરવાનું.
- 4
હવે ખાંડનું પાણી બળી જાય એટલે એકદમ લચકા જેવી થઈ જશે ત્યારબાદ તેમાં એલચી નો પાવડર નાખવાનો અને એકદમ બરાબર હલાવી લેવાનો અને ત્યારબાદ તેમાં ચપટી ખાવાનો કલર નાખી દેવાનો અને બધું બરાબર હલાવી લેવાનું.
- 5
તૈયાર છે દુધીનો હલવો અને તમે બદામ વડે ગાર્નીશ કરી શકો છો. તે તમે ફરાળમાં પણ લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધીનો હલવો
#goldenapron3#weak15#Laukiદુધી એ એવું શાકભાજી છે ઘણાંને પસંદ હોતું નથી .પણ દુધીનો હલવો બનાવીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે આપણા શરીરને ઠંડક આપે છે અને ઉનાળા માં દુધી નો ઉપયોગ કરવો જોઈએ. જેથી મેં દુધીનો હલવો બનાવ્યો છે. આ રેસિપી ને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9966836
ટિપ્પણીઓ