ચુરમાં ના લાડુ ગણેશ ભોગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઘઉં ના લોટ મા બે ચમચા ઘી નાખી બરાબર મિક્સ કરો અને ગરમ પાણી થી ભાખરી ના લોટ જેવો કડક લોટ બાંધી મુઠીયા વાળી લેવા અને પછી એક કડાઈ મા ઘી અડધું ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં મુઠીયા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો
- 2
તળાઈ જાય એટલે બાર કાઢી કટકા કરવા અને ઠંડા થવા દેવા પાચ મિનિટ પછી મિક્સર જારમાં નાખી કરકરા પીસી
- 3
ચારની નાખી ચાળી લો અને પછી એક કડાઈ માં બાકીનું ઘી ગોળ ગરમ કરવા મૂકવું ઘી ગોળ ને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી ગોળ ઘી મા ઓગળી ને મિક્સ થઈ અને ઉપર બબલ્સ થવા લાાગે પછી નીચે ઉતારી એક મીનીટ હલાવતા રહેવું અને તૈયાર કરેલા ચુરમા ના ભૂકા માં ઉમેરી બરાબર મિક્સ
- 4
કાજુ બદામ પીસ્તા કીસમીસ ખસખસ નાખી લાડવા વાળી દૂર્વા થી સજાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
-
-
-
-
-
-
-
-
ચૂરમાના લાડુ
#goldenapron3 #week8 #wheat. ચૂરમાના લાડુ એક ગુજરાતી મીઠાઈ છે . જે ગણપતિને પ્રસાદમાં ધરવામાં આવે છે. Sudha B Savani -
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વીકમિલ2#સ્વીટ રેસિપી Nilam Chotaliya -
-
-
-
બેસન અને આટાના સ્વાદિષ્ટ લાડુ (Besan atta Laddu recipe in Gujarati)
#goldenapron3 Week 18 Ramaben Joshi -
-
-
-
ઘઉં નો લોટ રવા ના લાડવા (wheat flour and sooji laddu recipe in gujarati)
#goldenapron3 #week 19 Prafulla Ramoliya -
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
-
લાડુ (Ladoo Recipe In Gujarati)
#Fam#cookpadguj#cookpadind ઘઉં માં થી અનેકવિધ વાનગીઓ બને છે જેમ કે કેક, બિસ્કીટ, નાનખટાઈ, પીઝા ના રોટલા પરંતુ પહેલાં તો નાના હતા ત્યારે કપ કેક, બ્રાઉની , જગ્યાએ લાડુ ફેમસ હતા દરેક ઘરમાં મારા ફેમિલી માં મારી મમ્મી એ સૌથી પહેલા શીખવાડયાહતા. Rashmi Adhvaryu -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12711849
ટિપ્પણીઓ