રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા એક પેનમાં ધી ગરમ કરવા મૂકવું. ધી પીગળે એટલે તેમાં લોટ નાખો.હવે એક બીજા પેનમાં પાણી ગરમી કરવા માટે મૂકી દો.
- 2
હવે ધી તથા લોટ ના મીકસર ને ધીમા તાપે હલાવો. લાઈટ brown કલર નો થાય ત્યા સુધી હલાવો. પછી તેમાં ગરમ પાણી નાખી હલાવો. પાણી બધું બળી જાય પછી તેમાં ખાડ નાખી હલાવો.
- 3
હવે ખાડ ઓગળી જાય અને ધી છૂટૂ પડે ત્યા સુધી હલાવો. પછી તેમાં એલચી નો ભૂકો નાખી બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દો. પછી શીરાને સરવિં બાઉલમાં કાઢીને કાજુ, બદામ તથા પીસતા ની કતરણ થી ગાર્નિશ કરી લેવું તો તૈયાર છે સતયનારાયણ ભગવાનની પસાદી નો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
શીરો(ધંઉ ના લોટ નો)
#એનિવૅસરીકૂક ફોર કૂક પેડ મા શીરો બનાવ્યુ છે. શીરો ઝડપથી બનતો અને હેલ્થી નાસ્તા છે. જમવામા પણ ચાલી જાય. એટલે તેને બ્રન્ય પણ કહેવાય. સ્વીટ હોય એટલે બધા નેજ ભાવે.# week4# સ્વીટૅસ Kinjal Shah -
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12715028
ટિપ્પણીઓ (2)