શીરો(ધંઉ ના લોટ નો)

Kinjal Shah @cook_17759229
#એનિવૅસરી
કૂક ફોર કૂક પેડ મા શીરો બનાવ્યુ છે. શીરો ઝડપથી બનતો અને હેલ્થી નાસ્તા છે. જમવામા પણ ચાલી જાય. એટલે તેને બ્રન્ય પણ કહેવાય. સ્વીટ હોય એટલે બધા નેજ ભાવે.
# week4
# સ્વીટૅસ
શીરો(ધંઉ ના લોટ નો)
#એનિવૅસરી
કૂક ફોર કૂક પેડ મા શીરો બનાવ્યુ છે. શીરો ઝડપથી બનતો અને હેલ્થી નાસ્તા છે. જમવામા પણ ચાલી જાય. એટલે તેને બ્રન્ય પણ કહેવાય. સ્વીટ હોય એટલે બધા નેજ ભાવે.
# week4
# સ્વીટૅસ
રાંધવાની સૂચનાઓ
- 1
ધંઉના લોટ ને ધી મા શેકો. લાલશ પડતો થાય વ્યા સુધી શેકો. સ્મીલ પણ આવશે. પછી તેમા દૂધ ઉમેરો. વ્યારબાદ ખાડ નાખી થવા દો.
- 2
શીરો શેકતા જાવ એટલે કઢાઈ માથી ધી તથા શીરો છુટ્ટો પડવા લાગે એટલે શીરો તૈયાર છે. તેમા એલચી,ડ્રાયફૂટ તથા ખસખસ ઉમેરો. રેડી છૂ શીરો તેને સવૅ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો ચૉકો મીલ્ક શેક
#એનિવૅસરીકૂક ફોર કૂકપેડ ની એનિવસૅરી ના લાસ્ટ વીક ના લાસ્ટ ડે ડેઝટૅસ મા ઓરિયો મીલ્કશેક બનાવ્યુ છે. જે ખુબજ સરસ અને ઝડપથી બની જાય છે. ગરમી મા ઠંડક પણ આપેછે.#week4#ડેઝટૅસ Kinjal Shah -
સુખડી
#એનિવસૅરીકૂક ફોર કૂકપેડ માટે ની એનિવસૅરી ના ચોથા વીક માટે સુખડી બનાવે છે એકદમ સોફટ જે મોઢા મા મૂકતાજ ઓગળી જાય અને બીજી વાર ખાવા ની ઈચ્છા થાય.#week4#સ્વીટ Kinjal Shah -
પંજાબી ફૂલ થાળી
#એનિવૅસરીકૂક ફોર કૂકપેડ માટે મે આજે બનાવ્યુ છે. ફૂલ ડીસ પંજાબી થાળી જેમા બટર પનીર સબ્જી, તદુરી રોટી ,પાપડ,ડૂગળી,દાલફાય,જીરા રાઈસ,તથા ગાજર નો હલવો. ગુજરાતી હોય અને પ્લેટ મા સ્વીટ નહોય એવુ તોનજ બને.#મૈન કૉસ#week3 Kinjal Shah -
શ્રીખંડ (રજવાડી કેેેસર ડ્રાયફૂૂૂટ મઠો)
#એનિવૅસરીકૂક ફોર ફૂકપેડ તથા હોળી તેહવાર માટે ની ખાસ સ્વીટ શ્રીખંડ . જે બજાર મા મળતો હોય તેવો જ ધરે બનાવો. ધરના બધા આ શ્રીખંડ ખાસે તો આગળી ચાટતા રહી જશે.#સ્વીટૅસ#હોળી#goldenapron3#week7#curd Kinjal Shah -
-
-
-
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
-
-
-
-
-
-
-
મોરૈયા નો શીરો (moraiya shiro recipe in Gujarati)
#disha#cookpad_guj#cookpadindiaમોરૈયા એ ફરાળી વ્યંજન બનાવા માટે નું એક મહત્વ નું ઘટક છે. તેમાં થી કઢી, ખીચડી, શીરો વગેરે બને છે તો વળી તેનો લોટ બનાવી પણ વિવિધ વ્યંજન બનાવી શકાય છે.આજે મેં દિશા બેન (@Disha_11 ) ની રેસિપી અનુસરી ને શીરો બનાવ્યો છે. Deepa Rupani -
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાજગરા નો શીરો
#એનિવર્સરી#સ્વીટ#week4આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે. Daxita Shah -
શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)
શીંગોડા ના લોટ નો શીરો સ્પેશિયલ વ્રત કે ઉપવાસ માટે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ એક સ્વીટ ડિશ છે તો એ તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ શીરો ટેસ્ટ માં મસ્ત લાગે છે.#goldenapron3#week23#vrat#વીકમિલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ Charmi Shah -
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
-
ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati)
#india2020ઘઉંના કકરા લોટ નો શીરો આ વાનગી વિસરાતી છે પણ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
ઘઉં ના લોટ નો શીરો
#2019શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.મેં અહીં સુંઠવાળો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે શિયાળામાં આશીર્વાદ ખુબજ પૌષ્ટિક હોય છે ગુજરાતીઓમાં એક કહેવત હોય છે તે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જેથી શૂઠ આપણાથી સવા શેર સૂંઠ તો ન ખાઈ શકાય પરંતુ એક ચમચી જેટલી ખાઈ શકાય છે સુઠ થી શરીરમાં તાકાત નો સંચાર થાય છે Parul Bhimani -
-
રવા નો શીરો (sooji sheera Recipe In Gujarati)
#મોમમારી મમ્મી અને મારી બન્ને દીકરી ઓ ને બહુજ ભાવે છેઆજે મે ઠાકોરજી ને પ્રસાદીમાં રવાનો શીરો ધર્યો છે. Nisha H Chudasama -
ઘઉ ના લોટ નો શીરો
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને. Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11719654
ટિપ્પણીઓ