રાજગરા ના લોટ નો શીરો {ગોળ વાળો}

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara

રાજગરા ના લોટ નો શીરો {ગોળ વાળો}

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. ૧ વાટકીરાજગરાનો લોટ
  2. ૧ વાટકીગોળ
  3. ચમચા ઘી
  4. ઈલાયચી
  5. કાજુ બદામ
  6. ૧ ગ્લાસગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ મૂકી તેમાં રજગરા નો લોટ સેકવો. ત્યાર બાદ તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ નાખી સેકાવા દેવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં ગરમ પાણી નાખી ૫ મિનિટ થવા દેવું. ત્યાર બાદ તેમાં ગોળ નાખી ઘી છુંટે ત્યાં સુધી થવા દેવું.

  3. 3

    ત્યાર બાદ તેને ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes