રાજગરા નો શીરો

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#માસ્ટરક્લાસ
#Week૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપ રાજગરાનો લોટ
  2. અડધો કપ ઘી
  3. ૧ કપ ખાંડ
  4. ૨ કપ પાણી
  5. ૨ ચમચી કાજુ,. કીસમીસ,અને બદામ ની કતરણ
  6. ૧/૨ એલચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પેલા એક પેન માં ઘી મૂકો બાદ ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લોટ નાખો લોટ નો કલર બદલાય ત્યાં સુધી સેકો.

  2. 2

    બાદ તેમાં પાણી નાખી ને હલાવું પાણી બળી એટલે તેમાં ખાંડ નાખો સતત હલાવતા રહેવું બાદ ઘી છૂટે એટલે ગેસ બંધ કરો

  3. 3

    ઉપર થી ડ્રાય ફ્રૂટ અને એલચી પાવડર નાખી ને સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes