રાજગરા નો ફરાળી શીરો

Foram Bhojak
Foram Bhojak @cook_15862179

#goldenapron3
#week7
Puzzle Word -Jaggery

ઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે.

રાજગરા નો ફરાળી શીરો

#goldenapron3
#week7
Puzzle Word -Jaggery

ઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપઘી
  2. ૧ કપગોળ કટ કરેલો
  3. ૧/૪રાજગરા નો લોટ
  4. કાજુ ના ટુકડા જરૂર મુજબ
  5. બદામ ટુકડા જરૂર મુજબ
  6. કપપાણી ૩

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગોળ ગરમ પાણી માં ઓગળી દેવો, પછી ઘી ગરમ કરવા મૂકો, રાજગરો ને લોટ ગોલ્ડન બ્રાઉન શેકવો.

  2. 2

    ગોલ્ડન બ્રાઉન શેકાયા પછી ગોળ નું પાણી નાખવું પછી પાણી ને બાળી ને ઘી છુટા વા આવે ગેસ બંદ કરવો

  3. 3

    એક બાવુલ માં કાડી ને તેનાં પર કાજુ, બદામ કતરણ નાખી સર્વ કરો. ઉપવાસ માં ખા ઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

ટિપ્પણીઓ

Similar Recipes