રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા ધી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લોટ શેકવા મૂકો.
- 2
લોટ ને હલાવતા રહો.લોટ શેકાઈ જાય એટલે તેમાં બે વાટકી ગરમ પાણી નાખી હલાવી લ્યો.હલાવતા રહો ધી છૂટું પડે એટલે તેમાં ખાંડ નાખો
- 3
હવે તેને હલાવતા રહો.ખાંડ ઓગળી જાય અને ધી છૂટું પડે એટલે તેમાં બદામ નાખી હલાવી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી રાજગરા નો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાજગરા નો શીરો
#એનિવર્સરી#સ્વીટ#week4આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે. Daxita Shah -
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
-
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
રાજગરા ખજૂર નો શીરો (Rajgira Khajoor Sheera Recipe In Gujarati)
#CookpadGujarati #CookpadIndia#CWM2#hathimasala#WLD#MBR7#WEEK7#Falaharilunchrecipe#Rajgarakhajursirarecipe આજે ઉપવાસ એટલે ફરાળ...શિયાળામાં ગરમાગરમ ફરાળી લંચ રેસીપી માં એક સ્વીટ તો હોય જ...તો રાજગરા અને ખજૂર નો ઉપયોગ કરી શીરો બનાવ્યો...... Krishna Dholakia -
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
# ફરાળ માં બનતી મીઠી ડીશ છે.આજે અગિયારસ છે એટલે મેં પણ બનાવ્યો. Alpa Pandya -
-
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16968344
ટિપ્પણીઓ