મેંગો મોપટેલ (mango moptel recipe in gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

મેંગો મોપટેલ (mango moptel recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3 સવિગ્સ
  1. 1કેરી (પાકેલી)
  2. 5-6મીંટ લીવ્સ
  3. 1કટકી આદુ
  4. 3 ચમચીમેંગો શીરપ
  5. 3 ગ્લાસસાદી સોડા
  6. 4-5કટકા બરફ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પહેલા એક વાસણ મા ફુદિના આદુ નુ છિણ,બરફ નાખી એકદમ હલાવી નાખવુ:

  2. 2

    કેરી નાકટકા કરી તેનો રસ કાઢી લેવો:

  3. 3

    પછી ફુદીના પાન મા કેરી નો રસ,મેગો સીરપ નાખી એકદમ હલાવી તેમા સોડા નાખી મીકસ કરી લેવુ:

  4. 4

    તૈયાર છે મેંગો મોપટેલ:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes