મેંગો જેલી (Mango jelly Recipe in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

મેંગો જેલી (Mango jelly Recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મીડીયમ પાકી કેરી
  2. 1/4 કપકોર્નફ્લોર
  3. 1/2 કપખાંડ
  4. 1/4 કપપાણી
  5. 1/2 ટી સ્પૂનમેંગો એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી છોલી કટ કરી મીક્ષી માં પ્યૂરી કરી લયો

  2. 2

    હવે એક પેન માં પલ્પ લઇ તેમાં 1 કપ પાણી અને ખાંડ ઉમેરી ઉકળવા મુકો

  3. 3

    કોર્નફલોર માં 1/4કપ પાણી મિક્સ કરી લયો અને પલ્પ ઉકળે એટલે તેમાં કોર્નફ્લોર નું મિશ્રણ ઉમેરી દયો

  4. 4

    અને એક સાઈડ સતત ધીમા તાપે હલાવો ઘટ થાઈ ત્યાં સુધી

  5. 5

    એકદમ ઘટ થઈ જાય એટલે ગ્રીસ કરેલી થાળી અથવા ચોકી માં ઢાળી ફ્રિજ માં સેટ કરવા રાખી દયો

  6. 6

    1 કલાક માં સેટ થઈ જાય એટલે મનગમતા આકાર થઈ કટ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes