મેંગો ડીશ (mango dish recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીની પુરણ પુરી બનાવવા માટે સૌપ્રથમ બધી સામગ્રી લો કેરી ને પીસી લો ત્યારબાદ એક કડાઈમાં કેરીનો રસ તથા ખાંડ નાખી ઘટ્ટ થવા દો ત્યારબાદ તેમાં એલચી પાવડર ઉમેરો
- 2
ઘઉંના લોટને પાણી વડે બાંધી લો ત્યાર બાદ એક નાની પૂરી વણી તેના પર પુરણ રાખી વાળી દો
- 3
ત્યારબાદ તેની રોટલી વણી લો અને તાવડીમાં બંને બાજુ શેકી લો
- 4
ત્યારબાદ તેના કાપા પાડી લો તૈયાર છે કેરીની પુરણ પુરી
- 5
કેરી નું શાક બનાવવા માટે બધી સામગ્રી લો કેરીને બાફી લો ત્યાર બાદ તેમાંથી પાણી નિતારી લો હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરુ હિંગ મૂકી બાફેલી કેરીના કટકા ને વઘારો
- 6
ત્યારબાદ તેમાં મરચું પાવડર મીઠું ધાણાજીરું પાવડર ગોળ નાખી હલાવી થોડીવાર રહેવા દો થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો તૈયાર છે કેરી નુ શાક
- 7
કેરીના ફજેતા માટે કેરીના ગોટલાને ધોઈ લો ત્યારબાદ તેના પાણીમાં ચપટી હળદર મીઠું ખાંડ લીંબુનો રસ લીમડાના પાન ટમેટૂ નાખી દો અને ઉકળવા દો હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ લવિંગ બાદીયા લીમડાના પાન મૂકી વઘાર કરો અને તેને વઘારો
- 8
ત્યારબાદ એક બાઉલમાં કાઢી ધાણાભાજી ઉપર છાંટી દો
- 9
કેરીનો રસ બનાવવા માટે કેરીને સમારી તેમાં ખાંડ નાખી બ્લેન્ડરથી પીસી લો ત્યારબાદ તેને ફ્રીજમાં ઠંડો થવા રાખો
- 10
ભાત બનાવવા માટે જરૂર મુજબ પાણી ઉમેરી કુકરમા ભાત રાંધી લેવા
- 11
કેરી ના ભજીયા બનાવવા માટે બધી સામગ્રી લો કેરીને સમારી લો ત્યારબાદ ચણાના લોટ માં મીઠું સાજીના ફૂલ મરી પાવડર નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો
- 12
એક કડાઈમાં તેલ ગરમ મૂકી કેરીના પીસ ડો એ લા લોટમાં બોડિ તળી લો ત્યારબાદ તેને એક ડિશમાં કાઢી લો તૈયાર છે ગરમાગરમ કેરી ના ભજીયા
- 13
કેરીનુ શરબત માટે કેરી ને બાફી લો ત્યારબાદ તેમાં મીઠું ખાંડ સંચળ પાવડર નાખી બ્લેન્ડર ની મદદ થી પીસી લો ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા નાખી દો અને ઉપર મરી પાવડર તથા ફુદીના નો પાન નાખી દો તૈયાર છે કેરીનો ઠંડુ ઠંડુ શરબત
- 14
હવે એક સર્વિંગ પ્લેટ લો તેમાં કેરીની પુરણ પુરી કેરીનો રસ કેરી નુ શાક કેરી ની દાળ ભાત કેરી ના ભજીયા સર્વ કરો અને કેરીના પીસ તથા કેરીથી ગાર્નીશિંગ કરો તૈયાર છે મેંગો ડીશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)
#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી.. Radhika Nirav Trivedi -
મેંગો ફ્રુટી કેન્ડી (Mango fruit candy Recipe In Gujarati)
#કૈરી #post1 ઉનાળો શરુ થાય એટલે સૌથી પહેલા આપણને ફળોનો રાજા કેરી યાદ આવે પણ સાથે-સાથે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું પણ ખૂબ જ મન થાય તો આજે મેં કેરીમાંથી ફ્રુટી બનાવી અને તેની કેન્ડી બનાવી છે. જે બાળકોને તો ભાવેજ પણ મોટા ને પણ એટલી જ ભાવે.... Bansi Kotecha -
-
-
મેંગો ફ્રુટ્ટી(mango frutti recipe in Gujarati)
#માઇઇબુકમેંગો ફ્રુટ્ટી તો બધાનું ફેવરીટ ડ્રિંક હોય છે. ગરમી માં આ ડ્રિંક પીવાની મજા આવે છે. Vrutika Shah -
મેંગો ચૂસ્કી (Mango Chuski Recipe In Gujarati)
મેંગો ચૂસ્કી બાળકો માટે ખાસ હોય છેબહાર ના ગોલા કરતા હેલધી છે Kalpana Mavani -
મેંગો ફ્રૂટી (mango frooti recipe in Gujarati)
#કૈરીઉનાળા મા ખાવા કરતા ઠંડુ પીવા નું વધારે ગમે છે. એમાંયે મેંગો ફ્રૂટી એ પણ ઠંડી ઠંડી મળી જય તો મોજ પડી જાય તો ઘરે જ બનાવીએ હેલ્ધી અને સ્વાદિષ્ટ મેંગો ફ્રૂટી.કુક કરેલું હોવાથી ફ્રીઝ મા સ્ટોર પણ કરી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
મેંગો ફ્રુટી (mango fruti recipe in gujarati)
#goldenapron3#8 to 12 Active week challange popat madhuri -
-
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
-
-
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
મેંગો માઝા (Mango Maaza Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને પાકી કેરીની વાત કરીએ તો સૌથી પહેલા આપણને તેમાંથી બનતા drinks યાદ આવે છે Nidhi Jay Vinda -
-
-
આમ પન્ના (Aam panna recipe in gujarati)
#કૈરી શેર કરી રહી છું ઠંડા પીણાઓ માંથી એક મારું મનપસંદ ઠંડું પીણું....🍹😋 Manisha Tanwani -
More Recipes
ટિપ્પણીઓ