બટેટા વડા (masala potato balls recipe in Gujarati)

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

#goldenapron3 week19
Lemon

બટેટા વડા (masala potato balls recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3 week19
Lemon

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોબટેટા
  2. 1 ચમચીવરિયાળી
  3. 2 નંગલીંબુ
  4. 2 ચમચીખાંડ
  5. 2 ચમચીવાટેલા આદુ મરચા
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચીમરચું
  10. 1 વાટકીકોથમીર સમારેલી
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2 વાટકીચણા નો લોટ
  13. 1 ચમચીઅજમો
  14. 2 ચમચીચોખા નો લોટ
  15. 1/2 ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટેકા મા મીઠું એડ કરી ને બાફી લો. હવે તેમાં બધા મસાલા એડ કરો.

  2. 2

    બધો મસાલો મિક્સ થઈ જાય એટલે તેના નાના નાના બોલ્સ બનાવી દો.

  3. 3

    હવે ચણા ના લોટ મા હળદર અજમો મીઠું એડ કરી ખીરું તૈયાર કરો. તેમાં 2 ચમચી ચોખા નો લોટ અને સોડા ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    બરાબર મિક્સ કરી તેમાં તૈયાર કરેલા બટેકા ના બોલ્સ ઉમેરી ને બરાબર કોટ થઈ જાય પછી ગરમ તેલ માં તળી લેવા.

  5. 5

    બંને બાજુ તળાઈ જાય પછી તેને બહાર કાઢી લેવા. અને તેને ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

Similar Recipes