મેંગો અંગુર રબડી

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પનીર બનાવવા માટે
  2. 1 લિટરદૂધ
  3. 2લીંબુનો રસ
  4. અંગુરબનાવવા માટે(નાના રસ ગુલ્લા)
  5. 1વાટકો ખાંડ
  6. બનાવેલું પનીર
  7. રબડીબનાવવા માટે
  8. 500મિ.લિ.ફુલ ફેટ દૂધ
  9. 3 ચમચીખાંડ
  10. 2 નંગકેરી
  11. 1 ચમચીઇલાયચી પાવડર
  12. 2 ચમચીડ્રાય ફ્રુટસ પાવડર
  13. 1 ચમચીપિસ્તા કતરણ
  14. 1 ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર બનાવવાદૂધને ઉકાળો,ઉકળે પછી લીંબુનો રસનાંખી હલાવવું,જેથી પનીર બનશે,કપડામાં ગાળી ઠંડા પાણીથી ધોવું.

  2. 2

    પનીરને ધેયા પછી બધુંજ પાણી નિતારી લેવું પ્લેટ માં લઇ ખૂબ મસળવું.લોટ જેવું લીસું થાય પછી નાના નાના ગોળા વાળી લેવા.ખાડને પાણી નાંખી ઉકાળો,પછીગોળા નાંખી ચડવા દેવું

  3. 3

    આમ અંગુર બનાવવા,રબડી માટે દૂધને ઉકાળો,પછી ખાંડ નાંખી હલાવવું.તેમાંકેસરવાળું દૂધઉમેરવું.પછી ઇલાયચીપાવડર ઉમેરો.કેરી સમારી પલ્પ રેડી કરો.

  4. 4

    દૂધ ઠંડુ થાય પછી કેરીનો પલ્પ ઉમેરી બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો,બનાવેલી પનીર ની અંગુરરબડીમાં ભેળવી લોઉપરડ્રાય ફ્રુટસ ની કતરણઉમેરવું.પછી પિસ્તાની કતરણ વડે ગાનિૅશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes