દાલ પાલક

Pinal Naik
Pinal Naik @cook_19814618

દાલ પાલકએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે. પાલક માં આયઁન અને ફોસ્ફરસ હોય છે. દાલએ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ડિશ એકદમ હેલ્ધી છે.

દાલ પાલક

3 કમેન્ટ્સ કરેલ છે

દાલ પાલકએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે. પાલક માં આયઁન અને ફોસ્ફરસ હોય છે. દાલએ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ડિશ એકદમ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યકિત
  1. 200 ગ્રામચણાની દાળ
  2. 200 ગ્રામમસૂરની દાળ
  3. 200તુવેરની દાળ
  4. 250 ગ્રામપાલક સમારેલી
  5. 2 નંગટામેટા સમારેલા
  6. 2 નંગકાંદા સમારેલા
  7. 2 ટેબલ સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  8. 1/2 ટી સ્પૂનહીંગ
  9. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાવડર
  10. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  11. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  12. 1.નંગ લીંબુ નો રસ
  13. 1 ટેબલ સ્પૂનકોથમીર
  14. વઘાર માટે 2 નંગ લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પહેલા બધા શાકભાજી સમારીને તૈયાર કરી રાખો.

  2. 2

    ચણાની દાળ, મસૂરની દાળ અને તુવેર ની દાળ 30 મિનિટ પલાળીને પછી પ્રેશરકૂકરમાં બાફી લેવી.

  3. 3

    કડાઈમાં ધી અને થોડું તેલ લો.પછી તેમાં સમારેલા આદૂ મરચા લસણની પેસ્ટ નાખીને સંતાળવુ.પછી તેમાં કાંદા સમારેલા નાખવા. પછી તેમાં સમારેલા ટામેટા નાખવા.થોડીવાર સંતાળાયા બાદ પછી બાફેલી પાલક નાખવી.પછી બાફેલી દાળ નાખવી. તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, લીંબુ નો રસ નાખીને બરાબર મિક્સ કરો. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું,હીંગ,લાલ મરચું પાવડર અને આખા લાલ મરચા નાખીને એ વઘાર દાળ ઉપર નાખો.

  4. 4

    ઉપરથી સમારેલી કોથમીર નાખવી.રેડી છે દાલ પાલક. એકદમ ટેસ્ટી અને હેલ્ધી દાલ પાલકને ફૂલકા રોટલી અથવા બાસમતી રાઈસ સાથે પણ લઇ શકાય. 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Naik
Pinal Naik @cook_19814618
પર

Similar Recipes