લસુની દાલ તડકા

#દાળકઢી
મિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ...
લસુની દાલ તડકા
#દાળકઢી
મિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ ને ભેગી કરીને એને ધોઈને અડધો કલાક પલાળી રાખો પછી કૂકરમાં જરૂર મુજબ પાણી નાખીને ડુંગરી સમારેલી ટામેટા સમારેલા કસૂરી મેથી મીઠું હળદર પાઉડર લવિંગ પાવડર. તજ નો પાવડર નાખીને ત્રણ સીટી મારી ને દાળ ને બાફી લો
- 2
દાળને બફાઈ જાય એને એક તપેલીમાં કાઢી લો જરૂર મુજબ પાણી નાંખી અને મિક્સ કરી લો આપણે દાળને બહુ મેસ નહિ કરવાની થોડી આખી જ રાખવાની છે
- 3
દાળ નો વઘાર કરવા માટે એક તપેલીમાં બે ચમચી ઘી નાખો એમાં જીરું અને રાય નાખી ને રાય તતડે એટલે એમાં આખા લાલ મરચા નાંખો અને વઘાર થઈ જાય એટલે આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો અને 1 મિનીટ માટે સાંતળી લો લાલ મરચું નાખો ધાણાજીરું પાવડર નાખો અને આપણી બાફીને રાખેલી દાળ નાખો અને જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લો સ્વાદ અનુસાર મીઠું નાખી ને લગભગ 3 મિનિટ સુધીદાળ ને ઉકાળો
- 4
દાળ ઉકળી જાય એટલે એને સેર્વિંગ બાવલ માં કાઢી લો have તેમાં વઘાર કરીશુ
દાળમાં વઘાર કરવા માટે એક વઘારિયુ લો એમાં એક ચમચી ઘી નાખો અને ગરમ થાય એટલે જીરું અને રાઈ ને તતડાવીને હિંગ નાખો ઝીણું સમારેલું લસણ નાખીને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો અડધી ચમચી લાલ મરચું નાખીને વઘાર ને બનાવેલી દાળ પર ઉમેરી દો તો તૈયાર છે લસુની દાળ તડકા... - 5
દાળ ને લીલાં ધાણા ને લીલા લસણ થી ગાર્નીસ કરી ne તમે જીરા રાઈસ સાથે કે રોટી કે નાન સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લસુની દાલ તડકા
#ઇબુક૧#૨૦#રેસ્ટોરન્ટદાલ ફ્રાય, દાલ તડકા,દાલ મખની જેવી ઘણી બધી દાળ આપણે ટેસ્ટ કરતા હોય છે....મે આજ લસણ નો વઘાર કરી દાળ બનાવી છે જે ફ્લેવર મા મસ્ત બને છે... Hiral Pandya Shukla -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
દાલ બંજારા
બહુ જ ટેસ્ટી એવી દાલ છે, એને લંગર વાલી દાલ પણ કહેવાય છે, રોટલી અને રાઈસ બંને સાથે સરસ લાગશે. Viraj Naik -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)
#SN3 #vasantmasala#aaynacookeryclub આ રેસિપી અલગ અલગ રીતે બનાવી શકાય છે અને અલગ અલગ દાળથી પણ બનાવી શકાય છે Kirtida Buch -
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
પારસી દાલ(ઘાનશાક)
#દાળકઢીફ્રેન્ડસ, જેમ ગુજરાતી ઓની ખાટીમીઠી દાળ વખણાય છે તેમજ પારસી દાલ પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. આ દાળ માં તુવેરની દાળ મુખ્ય છે સાથે બીજી દાળ અને થોડા શાક તેને વઘુ હેલ્ધી બનાવે છે. તેમાં વપરાતા ખડા મસાલા પોતાની એક અનોખી સોડમ આપે છે. આમ આ દાળ સ્વાદ,સોડમ અને પૌષ્ટિકતા થી ભરપૂર છે. જેને સિમ્પલ રાઈસ, રોટી કે પરાઠા , સલાડ સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં શિયાળામાં મળતી લીલી ડુંગળી થી વઘાર કરેલ છે માટે ખુબ જ સરસ અને ટેસ્ટી દાળ તૈયાર થઈ છે. જેની રેસીપી નીચે મુજબ છે અને ચોક્કસ આપ સૌને પસંદ આવશે. asharamparia -
-
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
પંચકુટી દાળ ઢોકળુ
#PARઆ ઢોકળા પાંચ દાળ મિક્સ કરીને મિક્સરમાં પીસીને બનાવેલા છે. જે ચા સાથે તેમજ ડીનરમાં જમવા સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
-
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ