પોટેટો બોટ (Potato Boat Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બટેટા
  2. 1કાંદો
  3. 1ટમેટુ
  4. 1 ચમચીકેપ્સીકમ
  5. 1 ચમચીમેયૉનીસ
  6. 50gm પનીર
  7. 2કયુબ ચીઝ
  8. 1 નાની ચમચીમરી પાવડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચીલી ફ્લેક્સ,ઇટાલિયન સીઝનીન્ગ સ્વાદ પ્રમાણે
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને વચે થિ કટ કરી તપેલીમાં બાફવા.

  2. 2

    બાઉલ માં કાંદા કેપ્સીકમ ટમેટા નાખી મિક્સ કરવું.ખમનેલું પનીર મેયૉનીઝઃ મીઠું ચીલી ફ્લેક્સ ઇટાલિયન સીઝનીન્ગ મરી પાવડર નાખી મિક્સ કરવું.

  3. 3

    બટેટા ને વચ્ચે થી સ્કુપ કરી લેવા.

  4. 4

    સ્કુપ કરેલા બટેટા ને તેલ માં તળી લેવા.

  5. 5

    તળેલા બટેટા માં પનીર વાળું મિશ્રણ ભરવું.ઉપર થી ચીઝ નાખવું.

  6. 6

    માઇક્રોવેવ માં 5 મિનીટ માટે બેક કરવું.

  7. 7

    રેડી છે પોટેટો બોટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes