દહીં વેજ કબાબ

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. પાની નીતારેલુ દહીં(Hung Curd)
  2. 100gm પનીર
  3. 2નાનાં કાંદા
  4. 1 ચમચીલીલું મરચું
  5. 1 ચમચીઆદું ખમણેલુ
  6. 3 ચમચીકેપ્સીકમ
  7. 1 ચમચીમરી પાવડર
  8. 3 ચમચીબાફેલી મકાઈ
  9. 4 ચમચીબ્રેડ ક્રમ્સ
  10. 2 ચમચીડ્રાયફ્રુટ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 4-5 ચમચીકોર્ન ફ્લોર
  13. સલાડ માટે
  14. 1ટમેટુ
  15. 1કાંદો
  16. 1કેપ્સીકમ
  17. 1લીંબુ નો રસ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. અડધી ચમચી મરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલ માં દહીં, પનીર,કાંદા,મકાઈ,આદું, મરચું,કેપ્સીકમ,બ્રેડ ક્રમ્સ,મીઠું, મરી પાવડર નાખી મિક્સ કરવું.

  2. 2

    મિશ્રણ નાં બોલ્સ વાલી કબાબ ની શેપ આપવો.કોર્ન ફ્લોર માં રગદોળી તેલ માં ફ્રાય કરવું.ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવું.

  3. 3

    ટમેટા,કાંદા,કેપ્સીકમ માં મીઠું, મરી પાવડર,લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes