રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ ને ચાળી લો. તેમા પાણી ઉમેરી ને મીઠું અને ખાવા નો સોડા મિક્સ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. બટેટા ને ધોઈ તેની છાલ કાઢી લો તેની પત્રી કાપી લો ચણાના લોટમાં એક એક નાખી ને તળી લો ક્રિસ્પી બટેટા ના ભજીયા તૌયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેરી ના ભજીયા
#ફ઼ાયએડ #ટિફિન.. આ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે નરમ અને ક઼િસ્પી હોવાથી મોટી ઉંમરે દાંત ની તકલીફ હોય તો પણ આરામ થી ખાય શકે છે.lina vasant
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો Usha Bhatt -
-
-
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
-
-
લસણિયા બટાકા ના ભજીયા
#MFF#RB16લસણીયા બટેકા ના ભજીયા ચોમાસા મા બોજ ભાવે મારા તો fv છે આમરા ઘરે બધા ને ભાવે try કરજો બોવ સરસ લાગે છે એમા સાથે તલેલા મરચા ડુંગળી હોય to મજા આવી જાય Rupal Gokani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12750312
ટિપ્પણીઓ