રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૬ વ્યક્તિ માટે
  1. ૧૦-૧૨ બટેટા મીડીયમ બાફી,તળેલા બટેટા
  2. ચમચા તેલ
  3. ગ્રેવી માટે:-
  4. શીંગ નો ભુકો
  5. તેલ નો ભુકો
  6. ૩ ચમચીધાણાજીરું,
  7. ૩ ચમચીમરચું
  8. ૧ ચમચીહળદર
  9. હીંગ, મીઠું સ્વાદ મુજબ
  10. ૧ચમચી ગરમ મસાલો
  11. ૧ચમચી કીચન કીગમ મસાલો
  12. થોડી કોથમીર
  13. મીડીયમ ટામેટાં, થોડું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફી તેને, તળી લેવા, પછી એક કડાઈમાં તેલ લઇ, તેમાં કટ કરેલા ટામેટાં નાખી, બધો મસાલો નાંખો, ગ્રેવી ને ૫-૭ મીનીટ સુધી ચડવા દો.

  2. 2

    પછી તેમાં તળેલા બટેટા ઉમેરો,પછી ૫ મીનીટ ચડવા દો..

  3. 3

    પછી તેને બટર રોટી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Soni
Dhara Soni @cook_23317940
પર

Similar Recipes