રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા ને ધોઈ લો અને પાણી મા પલાળી રાખો ૩ કલાક પછી પાણી નીતારી લો. બટેટા ને કુકર મા બાફીલો બફાઈ ગયા બાદ તેના પીસ કરી લો
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ લીલુ મરચાં ટામેટાં ઉમેરો તેમાં બટેટા અને સાબુદાણા ઉમેરો ત્યાર બાદ તેમા મીઠું અને મરી પાઉડર છાંટો, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરો બઘું બરાબર મિક્સ કરી લો. ઉયર સીગદાણા નો ભુક્કો છાંટી મીકસ કરો.
- 3
તયૌર છે ફરાળી સાબુદાણા બટેટા ની ખીચડી 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
-
-
-
સાબુદાણા ની ખીચડી
#મોમમારી મમ્મી ખૂબ સરસ રીતે આ ખીચડી બનાવતી.મારી ખૂબ જ ફેવરીટ વાનગી છે. મે આજે તેમની જેમ જ આ રેસીપી બનાવી છે.. આજે આ વાનગી બનાવતા લાગ્યુ કે તે મારી સાથે જ છે અને મને શીખવે છે.. Harsha Ben Sureliya -
-
-
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
-
-
સાબુદાણા બટેટાની પેટીસ(sabudana batata pattisrecipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૭#વિકમીલ ૧#તીખી#પોસ્ટ ૩ . Manisha Hathi -
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી
હેલ્લો બધા ને જય ભોળાનાથ બધા મજામાં હશો આ ફરાળી ખીચડી 2 દિવસ પેલા બનાવી હતી પણ મુકવાની રાઇ હતી એ ખીચડી હું મારા સાસુ પાસેથી સિખી છે એમ કાચા બટાકા વાળી પેલી વાર બાનાયી આ ખીચડી ઝટપટ બની જાય છે આ રીતે સ્વાદ અલગ લાગે છે Chaitali Vishal Jani -
-
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
-
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12750317
ટિપ્પણીઓ (2)