ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા

શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોઈને કુમરમાં ગેસ ચાલુ કરી બાફવા મુકવા તેની ત્રણ થઈ ચાર વહીશલ કરવી તે ઠરે ત્યાં સુધીમાં મરચાં ને ભાજી ને કોથમીર આદુ આ બધું ધોઈને જીણા સમારવા
- 2
ત્યારબાદ ભજીયા માટે અલગ અલગ બેટર તૈયાર કરવા આમાં મરચાં માટે બેટર તૈયાર કરવું તેમાં ચપટી હિંગ નમક સ્વાદ મુજબ ચપટી બેકિંગ સોડા નાખી જરૂર મુજબ પાણીથી બેટર તૈયાર કરવું ને તેમાં મરચાં સમારીને નાખવા તેને સાઈડ મા રાખવા
- 3
ત્યાર પછી મેથી માટે એક વાટકી બેસન લઈને તેમાં પણ સ્વાદ મુજબ નમક સૂકા ધાણા ને હાથથી મસળીને લેવા ચપટી હિંગ જરૂર મુજબ પાણીથી બેટર તૈયાર કરવું ને તેમાં મેથીની ભાજી જીણી સમારીને નાખવી આ રીતે બેટર તૈયાર કરવું
- 4
ત્યારબાદ બટેટાવડા માટે બેટર તૈયાર કરવું તેમાં પણ એક વાટકો બેસન લેવું તેને પાણી જરૂર મુજબ લઈને બેટર બનાવું તેમાં નમક સ્વાદ મુજબ ચપટી હિંગ નાખીને બેટર તૈયાર કરવું
- 5
ત્યાર બાદ કુકર ને બટેટા બન્ને ઠરે એટલે તેને બહાર કાઢી ને તેને ચાલ કાઢીને એક મોટી થાળીમાં લઈને મેસ કરવા તેમાં મસાલા કરવા આદુમરચાની પેસ્ટ નમક સ્વાદ મુજબ કોથમીર જીણી સમારેલી ગરમ મસાલો ચપટી હરદર લીંબુનો રસ નાખી મિક્સ કરવું
- 6
ત્યારબાદ તેના વડા બનાવવા હાથમાં બટેટાનો માવો લેવો ને તેને ગોળ આકારમા વાળવા પછી તેને ગરમ તેલમાં તળવા તેલ ગરમ થાય ત્યારે તેમાં મેથીના ફુલવડા મરચાના ભજીયા ને બટેટાવડા એક પછી એક ધીમો ગેસ રાખીને તળવા
- 7
તો આ રીતે બધા ભજીયા તળીને ગરમ ગરમ સર્વ કરવા
- 8
આ મિક્સ ભજિયાને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
ભજીયા
વરસાદના મોસમમાં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મોજ પડે છે અને આ ઋતુમાં દરેક ઘરમાં ભજીયા ખવાતા હોય છે#MRC Rajni Sanghavi -
-
મેથી ના ભજીયા
હવે તો જો કે મેથી બારે માસ મળે છે. અને લોકો મેથી ની સુકવણીના પણ ભજીયા બનાવે છે. પણ મેથી સીઝન હવે જઈ રહી છે તો મને થયું કે લાવ ફરી ને ભજીયા બનાવીએ. Sonal Karia -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
બાજરી ના વડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં શરીરની તંદુરસ્તી માટે મેથીની ભાજી અને બાજરીનો લોટ બંને ખૂબ જ ઉપયોગી છે પરંતુ ઘણી વખત એવું બને છે કે મેથીની ભાજી ઘરના લોકોને પસંદ હોતી નથી અને ઘણા ઘરોમાં બાજરીના રોટલા પણ ખવાતા નથી તો મિત્રો બાજરીના આ ટેસ્ટફુલ વડા બનાવીને શિયાળામાં તમે તમારા ઘરના સભ્યોને મેથીની ભાજી અને બાજરીનો લોટ ખવડાવીને તંદુરસ્ત રાખી શકો છો તો ચાલો મિત્રો બાજરીના વડા બનાવતા શીખીએ.... Khushi Trivedi -
-
બટેટા,અજમા અને મરચા ના પકોડા
#ડિનર #સ્ટાર ચોમાસાની સિઝન આવતા જ બધાને આ પકોડા બહુ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફટાફટ બની જાય છે. Mita Mer -
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3ભજીયા તો બધા ને પ્રિય હોય છે પણ આ મેથી ના ફૂલવડા તો ખાવા ની મજા આવી જાય.ઠંડી માં મેથી મસ્ત આવે છે તો ગરમ ગરમ મેથી ના ભજીયા ખાવાની મોજ આવે છે. Kiran Jataniya -
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને મીઠી અત્યારે ખૂબ જ મળે છે અને શરીર માટે પણ ખૂબ જ લાભદાયક છે તો ચાલો આજે આપણે મેથીના ભજીયા ની રીત જોઈએ. Varsha Monani -
લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati)
#GA4#લીલી ડુંગળી અને મેથી ના ભજીયા#Recipe no 11#Week11શિયાળામાં એમ તો બધી ભાજી ખુબ જ સરસ લાગે છે તેમાં એક લીલી ડુંગળી ની વાનગી સ્વાદિષ્ટ લાગે છે આજે મેં લીલી ડુંગળી અને મેથીના ભજીયા બનાવ્યા ખુબ જ સરસ લાગે છે એમાં પણ ઠંડી હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે Pina Chokshi -
બેસન ભજીયા
વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું કોને મન ન થાય વરસાદ પડતો હોય ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે ગરમા ગરમ ભજીયા અને આ ભજીયા વરસાદમાં ખાવાનો એક અનેરો આનંદ હોય છે તો ચાલો આજ ની રેસીપી ગરમાગરમ બેસન ના ભજીયા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક# સૂપરસેફ3 Nayana Pandya -
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt -
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3 તો ચાલો આવા સરસ શિયાળા ની મોસમ માં ભજીયા ખાઈએ. પણ મેથીના ગોટા કડક થાય છે ને અંદર જાળી નથી પડતી એવી ફરિયાદ કરતા લોકોને આ રેસિપી જોતા મસ્ત સોફ્ટ અને ઝાળી વાળા ભજીયા બનશે.મેથીના ગોટા Vidhi V Popat -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
સ્ટફ ઘૂઘરા
સ્ટફ ઘૂઘરા જામનગરનું પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે ત્યાં દિલીપ ઘૂઘરાવાલા ના ઘૂઘરા ફેમસ છે ખૂબ જ આ દિલીપભાઈ જુના મા જુના છે તે ને મેં પણ જોયાં નથી પણ ખાધાછે ત્યાંના ઘૂઘરા ખૂબજ સરસ આવતા ઘણા વસરો થી આ ઘૂઘરા ફેમસ છે મેં તો ઘણા વરસથી ત્યાંના ખાધા નથી અત્યારે તો તેના ત્રીજી કે ચોથી પેઢી આ ધનધો ચલાવે છે એવું સાંભળ્યું છે મેં ખાધા છે ને તે લોકો બનાવતા તે લાઈવ પણ જોયા છે એટલે હું પણ એજ રીતે આજે બનાવું છુ તો ચાલો ઘૂઘરા તમે પણ જોઈ લો ને સાથે તે ની ચટણી લસણની હોય છે પણ એમાં મેં કોથમીરની દાંડીની ચટણીનો ઉપયોગ કર્યો છે જે મેં પહેલા અહીં ચટણી ની રીત મુકેલી છે Usha Bhatt -
મેથી ગોટા
#Tasteofgujarat #તકનીક વરસાદ ની સિઝન હોય ને ભજીયા ન બને ધરમાં એવુ બને? તો ચાલો વરસાદની સીઝન મા બનાવો બહાર જેવા સોફ્ટ સોફ્ટ મેથી ગોટા. Doshi Khushboo -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati)
#દાલ રાઈસ #સુપર શેફ... દાલ રાઈસ ઘારવડા મેં અડદની દાળને ચોખા માંથી જ બનાવ્યા છે. તે સ્વાદમાં ખુબજ સરસ ને ક્રિપી પણ થાયછે. ચોમાસામાં વરસાદી વાતાવરણ હોય ને કંઈક તીખું ને ચટપટું ખાવાનું મન થાય તો આપણે તો પહેલાં ભજીયા જ યાદ આવી જાય તે લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં થતા જ હોય છે તેપણ કેટલી અલગ અલગ જાતના થતા હોય બટેટા વડા દાલવડા ડુંગળીના બજિયા મેથીના ગોટા મરચાં ના ભજયા કે કઈ પણ અલગ અલગ જાતના બનતા હોયછે ક્યારેક આ ઘારવડા પણ બનાવા જોઈએ તે પણ વરસાદી માહોલમાં એટલાજ ટેસ્ટી લાગેછે. આમ તો ઘણા લોકો આ ઘારવડા દિવાળીમાં જ કાળીચૌદસના દિવસે બનાવે છે પણ હું તો શિયાળામાં કે ચોમાસામાં પણ બનાવુછું તે પણ થોડા અલગ રીતે બનાવ્યાછે. તો તેની રીત પણ જોઈ લો. Usha Bhatt -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પણ મળી રહે છે અહીંયા મેં મરચાને ભરીને ના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ