બ્રેડ વડા

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સામગ્રી ------ ૪ નંગ બટાકા
  1. ૪ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  2. ૨ ચમચીગરમ મસાલો
  3. ૧/૨ ચમચીહળદર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૪ નંગબે્ડ
  6. તળવા માટે તેલ
  7. ટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં તો બટાકા ને ધોઈ બાફી લો હવે તેને મેચ કરી લો હવે તેમાં મીઠું, આદું અને મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, હળદર નાખી હલાવી લો

  2. 2

    હવે તેમાં થી નાના બોલ વાળો હવે બે્ડ ની કિનારી કાપી લો

  3. 3

    હવે એક બાઉલમાં પાણી લો પછી તેમાં ૧/૨ ચમચી મીઠું નાખી હલાવી લો હવે તેમાં બે્ડ ની સ્લાઈસ બોળી પાણી નિતારી લો પછી તેમાં બટાકા ના બોલ મૂકી કવર કરી લો

  4. 4

    હવે તેલ ગરમ કરો પછી તેમાં વડા તરી લો

  5. 5

    હવે સરવીગ ડીશ માં લઇ ટામેટા સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes