રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બટાકા બાફી લો. હવે બટાકાની છાલ ઉતારી દો. હવે બટાકાનો માવો બનાવી દો.
- 2
હવે આદુ-લસણ-મરચાંની પેસ્ટ અને મરી પાઉડર,લીંબુ, મીઠું ઉમેરો.
- 3
એક કડાઇમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, મીઠા લીમડાના પાન ઉમેરો. હવે તેને મસાલા ઉપર કઢાઈ રાખીને તેમાં હળદર ઉમેરીને રેડી દો. હવે સારી રીતે મિક્સ કરી દો.
- 4
હવે તેના નાના નાના વડા કરો
- 5
હવે એક બાઉલમાં બેસન નું ખીરું તૈયાર કરો તેમાં થોડું મીઠું ઉમેરો
- 6
હવે બેસનના ખીરામાં વડા નાખો. હવે એક કડાઇમાં તેલ મૂકો. તેલ ગરમ થાય. એટલે તેમાં વડા તળી લો. હવે એક ડિશમાં વડાં કાઢી લો. હવે તેને પાઉં ની અંદર વડુ મુકી ને તેને બંને સાઇડ શેકી લો. એ આપણું ટેસ્ટી વડાપાવ તૈયાર છે તેને આમલીની ચટણી કે સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વડા પાઉં
#RB13#cookpadindia#cookpadgujaratiવડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે. Ranjan Kacha -
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
-
-
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12774359
ટિપ્પણીઓ (2)