બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#GA4
#Week3
બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ.

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

#GA4
#Week3
બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
6 વ્યક્તિ
  1. 1 કિલોબટાકા
  2. વઘાર માટે
  3. 4 ચમચીતીખા મરચાની પેસ્ટ
  4. 2 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1/2 ચમચીખાંડ
  7. 1-1/2 ચમચી લીંબુ નો રસ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1 ચમચો તેલ
  10. 1-1/2 ચમચીજીરૂ
  11. 1 ચમચીહળદર પાઉડર
  12. 7-8લીંબડી ના પણ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. *ખીરું બનાવવા માટે
  15. 3 કપ ચણાનો લોટ
  16. સ્વાદ મુજબમીઠું
  17. 1/2 ચમચી લીંબુ નો રસ
  18. 1/2 ચમચીગરમ મસાલો
  19. 1/4 ચમચી હળદર પાઉડર
  20. 1/2 ચમચીહિંગ
  21. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    બટાકાનો બાફી મેશકરી લેવા

  2. 2

    તેલ ગરમ કરી તેમાં જીરૂ લીંબડી ના પણ અને બધો વઘરનો મસાલો એડ કરી બટાકા માં મિક્સ કરી દો.

  3. 3

    આ મસાલો બ્રેડન ક્રોસ માં કટ કરી લગાવી લો

  4. 4

    ખીરુ બનાવવા માટે બધી જ સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી એડ કરી પાતળું ખીરું બનાવી લો અને આ ખીરામાં deep કરીને બ્રેડ પકોડા ફ્રાય કરી લો

  5. 5

    તૈયાર છે બ્રેડ પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes