રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ગાજર મટર ને કુકરમાં મુકીને ચારથી પાંચ સીટી વગાડો ત્યારબાદ તેને મેશ કરી દો
- 2
ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ખાંડ હિંગ લીંબુ ગરમ મસાલો કોથમરી એડ કરો ત્યારબાદ તેમા બ્રેડ ક્રમ્સ ઉમેરો ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો
- 3
બધુ બરાબર મિક્સ કરી ને તેને કટલેટ નો શેપ આપો ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો ને પછી કોથમીરની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ કટલેસ (Potato cutlets Recipe In Gujarati)
#potetoPoteto katlet#સ્નેક્સ#આલુ#માય ઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12780453
ટિપ્પણીઓ