ચોકોલેટ વેફલસ (Chocolate waffles recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#goldenapron3#week20

ચોકોલેટ વેફલસ (Chocolate waffles recipe in Gujarati)

#goldenapron3#week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપગરમ દુધ
  3. ૧ ટે સ્પૂનકોકો પાઉડર
  4. ૧/૪ કપઘી
  5. ૧/૨ કપદળેલી ખાંડ
  6. ૨ ટે સ્પૂનચોકોલેટ સીરપ ગાર્નિશિંગ માટે
  7. ૧ ટી સ્પૂનબેંકીંગ પાઉડર
  8. ૧/૨ ટી સ્પૂનબેંકીંગ સોડા
  9. ૨ ટી સ્પૂનવ્હાઇટ ચોકોલેટ, સ્ટોબેરી સીરપ(ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. એક બાઉલમાં લોટ, ખાંડ, સોડા, પાઉડર નાખી મિક્સ કરો.

  2. 2

    પછી તેમા કોકો પાઉડર, દુધ નાખી મિક્સ કરો.

  3. 3

    પછી ઘી નાખી મિક્સ કરો.

  4. 4

    પછી અપ્પમ પ્લેટ ગેસ પર મુકી ધીમે તાપ રાખી બેટર ને પ્લેટ પર રેડી ને ઢાંકી દો. ૨ મિનિટ સુધી ધીમે તાપે અને પછી

  5. 5

    ઢાંકણ કાઢી ફુલ તાપે બધી બાજુ એ શેકી લો. ફરતે તાપ મળે તે રીતે શેકો.

  6. 6

    હવે કીનારી છુટી પડે અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લો. પછી પ્લેટ પર ડીશ ઢાંકી અનમોલ્ડ કરો.

  7. 7

    હવે વેફલસ રેડી છે તેને બે ભાગ મા કટ કરી સીરપ ગાર્નિશિંગ કરો.

  8. 8

    બહુ ટેસ્ટી અને ડીલીશયસ ચોકોલેટ વેફલસ રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes