સમોસા (samosa recipe in gujrati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
સમોસા (samosa recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ મા મીઠું અને ત્રણ ચંક્સહ તેલ નું મોણ અસ્પી નહિ કઠણ નહિ પોકજો એવો લોટ બાંધો
- 2
બટેટા ને બાફી છાલ પાડી છુન્દો કરી લો અને બધો મસાલો નાખી મીક્સ કરી લો
- 3
મેંદા ના લીટ ની પૂરી વણી બે ભાગ કરી લો એક ભાગ મા મસાલો ભરી કોણ જેવો આકર આપો કોર થી વાળી લો ફોર્ક થી દબાવી લો
- 4
તૈયારઃ થાય એટલે ધીમા તાપે તળી લો.
Similar Recipes
-
આલુ પરાઠા (aalu Paratha recipe in gujrati)
#સ્નેક્સPost3#આલુ પરાઠા#goldenaprone3#week21#spicyઆલુ લગભગ વાનગી મા લય શકાય છે બાળકો થી લય ને વડીલો સુધી બધા ને ભાવતા હોય છે નાસ્તા મા ચા સાથે આલુ પરાઠા બધા ને પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
મટર સમોસા
#સ્ટફડસમોસા એ નાસ્તા માંટે અને જમવા મા પણ લેવાય છે ચા કે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosaસમોસા એ એવું ફરસાણ છે ચા કે ચટણી સાથે નાસ્તો કરી શકાય જમણવાર માં પણ પીરસી શકાય .સ્વાદિષ્ટ ,મસાલેદાર સમોસા બધા ના પ્રિય હોય છે Varsha Karia I M Crazy About Cooking -
સમોસા (Samosa recipe in gujarati)
#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે. Monika Dholakia -
લસણીયા બટેટા (lasaniya bateta recipe in gujrati)
#આલુ#સ્નેક્સPost2બટેટા નાના મોટા ને બધાને પ્રિય હોય છે તેમોયે લસણીયા બટેટા કબૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જય છે Varsha Karia I M Crazy About Cooking -
-
સ્પાઇસી સમોસા
#બર્થડે મારા ઘરે બર્થડે હોય તો સમોસા અચૂક બને બધાના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
બટેટા વડા
#ડીનરપોસ્ટ6બટેટા વડા ચા અથવા ચટણી સાથે હોય તો ખુબ જ સરસ ડીનર બની જાય. ખાવા મા સ્વાદિષ્ટ અને બધા ના પ્રિય. Varsha Karia I M Crazy About Cooking -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
સમોસા (Samosa Recipe in Gujarati)
#MW3આ સમોસા ખુબ જ ટેસ્ટી બંને છે. અને બહુ બધું વસ્તુ ની પણ જરૂર નથી પડતી. ઓછી વસ્તુ માં ટેસ્ટી ડીશ.. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
"સમોસા"
#રસોઈનીરંગત #તકનીક આં વાનગી તળી ને બનાવી છે. સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ છે.નાસ્તા મા કે જમણવાર હોય ત્યારે લોકો બહુ પસંદ કરે છે. જરૂર બનાવજો Varsha Karia I M Crazy About Cooking -
-
-
કચ્છી સમોસા (Kutchi Samosa Recipe In Gujarati)
#CTઆ સમોસા અમારે ભુજ અંજાર માંડવી બધે જગ્યા એ ખૂબ પ્રચલિત છે. ડુંગળી અને ફરસાણ માંથી ખૂબ ઝડપથી થી બની જાય છે.. Noopur Alok Vaishnav -
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
ઉંધીયુ
ઉંધીયુ એ અમારા ઘરે બધા ને ભાવતી વાનગી છે. સાથે પોસ્ટીક ને ચટાકેદાર.#ભાવતી વાનગી. Meghna Sadekar -
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી બનાવી ખાવી બધાં ને ખુબ ગમે ને ભાવે. મે આજ સમોસા પંસદ કયાૅ છે એક વાર બનાવો તો કોઈ ચીઝ ખમણી ઉપર નાખી સ્વાદ માણશે કોઈ ચાટ બનાવી મોજ કરશે. વસ્તુ એક વાનગી અનેક HEMA OZA -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
બાળકો અને મોટા બને ને ભાવતી વસ્તુ છે.અને જળપથી અને ખૂબ ઓછા વસ્તુ માં બનતી વાનગી છે.#ફટાફટ#ગારલિક બ્રેડ B Mori -
ચોખા અને ચણા ના લોટ પુડલા (Chokha Chana Flour Pudla Recipe In Gujarati)
રસોઈ મા ઝટપટ બનતી ને બધા ને ભાવતી વાનગી. Jayshree Soni -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
ટામેટા નું ભરતું (Tomato Bhartu Recipe In Gujarati)
આ રેસીપી અમારા ઘર મા પરંપરાગત બનતી આવી છે.ને આ રેસીપી મારા ઘર મા બધા ને બહુ જ પસંદ છે #RC3Sarla Parmar
-
જાડી સેવ
#goldenapron2#week10#Rajasthaniરાજસ્થાન મા નમકીન મા ફેમસ છે જાડી સેવ. નાના -મોટા બધાં ને ભાવતી વસ્તુ છે.lina vasant
-
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
##Trend2 આલૂ પરાઠા એ બધા ને ભાવતી વાનગી છે, બાળકો તો હોંશે હોંશે ખાઈ લે છે. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759879
ટિપ્પણીઓ (3)