રીંગ આલુ પૂરી

Urvashi Mehta @cook_17324661
બટાકા પીત્તા પાડીને આલુ પૂરી બનાવીએ છીએ પણ બટાકા રીંગ
પહેલી વાર બનાવી છે એકદમ સોફટ અને ક્રિસ્પી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.
રીંગ આલુ પૂરી
બટાકા પીત્તા પાડીને આલુ પૂરી બનાવીએ છીએ પણ બટાકા રીંગ
પહેલી વાર બનાવી છે એકદમ સોફટ અને ક્રિસ્પી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા ના પીત્તા પાડી લો પછી તેમાં મીઠું નાખી મૂકી રાખો પીત્તા ને ગોળ રીંગ માં શેપ આપો પછી બેસન તૈયાર કરો. બેસન માં ચણા નો લોટ, ચોખા નો લોટ, અજમો, મીઠું નાખી બરાબર હલાવી દો. પછી પીત્તાને બેસન માં ડીપ કરી તેલ ગરમ કરી તળી લો...
- 2
એવી જ રીતે બટાકા રીંગ ને પણ તેલ માં તળી લો. ને દહીં ચટણી સાથે ડીશમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
કસ્તુરી મેથી બટાકા નુ શાક
કસ્તુરી મેથી બટાકા નુ શાક બહુ મસ્ત બન્યું છે આ શાક એકવાર જરૂર થી ટ્રાય કરજો અને પરોઠા કે પુરી સાથે પીરસો અને "કસ્તુરી મેથી બટાકા નુ શાક " ખાવાની મજા માણો. ⚘#ઇબુક#Day27 Urvashi Mehta -
ફૂદીના રાયતું
#goldanapron3#week7ફૂદીના નું રાયતું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
બેસન કીટ ચીઝી સ્લાઈસ ટોસ્ટ
આ સ્ટાટર સ્વાદ માં બહુ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી સ્ટાટર નવી જ રીતે બનાવ્યું છે બાળકો ને આ વાનગી બહુ જ ભાવશે.એકવાર આ સ્ટાર્ટર બનાવવા નો ટ્રાય જરૂર થી કરજો.#સ્ટાર્ટ Urvashi Mehta -
કાકડી છીણ રાયતું
આ કાકડી છીણ રાયતું પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day4 Urvashi Mehta -
ઢોકળાં બાઈટસ્
"ઢોકળાં બાઈટસ્ " એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવ્યાં છે ચા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.એકવાર જરૂર થી આ વાનગી ટ્રાય કરજો.⚘#ઇબુક#Day14 Urvashi Mehta -
ઝાલ મુરી
વેસ્ટ બેંગોલ ની વાનગી "ઝાલ મુરી" ગુજરાતી ની ભેળ કરતા અલગ હોય છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldenapron2#post6 Urvashi Mehta -
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
લસૂની કારેલા સબ્જી
"લસૂની કારેલા સબ્જી " એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી સબ્જી છે.એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day28 Urvashi Mehta -
-
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
આલુ પૂરી
#ATW1#TheChefStory#CookpadIndiaઆલુ પૂરી એ ગુજરાત માં લગભગ બધી જગ્યા એ સરળતા થી મળી જતું સ્ટ્રીટ ફૂડ છે. તડેલા મરચા, કટિંગ ચા અને લીલી ચટણી જોડે એને પીરસવા માં આવે છે. બનાવવા માં ખુબ સરળ અને ટેસ્ટી. બાળકો ને આ ભજીયા ખુબ પસંદ આવતા હોય છે. Khyati Dhaval Chauhan -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ
આજે મને ફાસ્ટફૂડ માં કંઇક અલગ બનાવવાનું મન થયું એટલે બનાવી જ લીધું."તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે.આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો.ને "તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " ખાવા ની મજા માણો.⚘#ફાસ્ટફૂડ Urvashi Mehta -
સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લીલા ચણા ની ગ્રેવી
#goldenapron3#week14લીલા ચણા ની ગ્રેવી કોઈપણ શાક માં નાંખી શકાય છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી ગ્રેવી બને છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
લીલાં મરચાં ની કઢી(lila marcha ni kadhi in Gujarati)
#goldanapron3#week24લીલાં મરચાં ની કઢી એકદમ તીખી તમતમતી અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12774398
ટિપ્પણીઓ