ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe in Gujarati)

Krupa Bhatt @cook_24067059
#જૂન
માય ફસ્ટૅ રેસિપી ઓન કૂકપેડ ગુજરાતી
રાંધવાની સૂચનાઓ
- 1
ઘંઉ અને ચોખા ના લોટ ને ચાળી ને એક સફેદ કપડાં માં પોટલી બનાવો..કુકરમાં પાણી મૂકીને તેના પર જાળી મૂકી ને લોટ ની પોટલી બફાવા દો..કુકર ને સીટી લગાડવાની નથી..
- 2
૧૫ મિનિટ બાદ તે લોટ ને ચારણી થી ચાળી લો...પછી તેમાં મીઠું..હળદર..મરચું.. જીરું ઉમેરો..થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધી ને તૈયાર કરો.
- 3
સેવ પાડવામાં આવતા સંચા માં ચકરી ની જાળી મૂકીને તેલ લગાવી બંધાયેલ લોટ નો મોટો લુઓ મુકી ને કોથળી પર ગોળ શેપ માં ચકરી બનાવો..પછી ગરમ તેલ માં મધ્યમ તાપે તળી લો.
- 4
ગરમાગરમ ચા સાથે ચકરી સવૅ કરો..
Similar Recipes
-
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4હું જયારે પણ ઘંટી ચાલુ કરું ત્યારે લાસ્ટ માં થોડા ચોખા દરું જ કેમ કે તેનાથી ઘંટી માચોંટેલો લોટ સાફ થઈ જાય ને તે લોટ ની હું મારા બાળકો ને ચક્રી બનાવી દઉં ને એ હું સીધી તેલ મા ગાઠીયા ની જેમ જ પાડી લવ કેમ કે એ ફટાફટ થઈ જાય.તો ચાલો આપણે તેની રેસિપી જોયે. Shital Jataniya -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી Saroj Shah -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#ff3સાતમ આવે ત્યારે વર્ષો થયા અમારે ત્યાં ચક્રી બનેજ ને આમારા ઘરમાં બધાને ખુબ ભાવે. Shital Jataniya -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
લોટ ને બાફીને નથી કરી. Shailee Priyank Bhatt -
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
-
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFT#cookpadindia#diwali#cookpadgujarati Sneha Patel -
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DIWALI2021આની લાઈવ રેસિપી જોવા khyati'scookinghouse ની મારી you tube ની સાઈટ પર મળશે.. Khyati Trivedi -
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ આ રેસિપી મારા મમ્મી અને મારા સાસુની બંનેની ફેવરિટ છે એટલે હું આજે તમારી સાથે શેર કરું છું Meghana N. Shah -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour chakri Recipe in Gujarati)
કુકપેડ માં જોડાયા પછી અહીં દરેક મેમ્બર દ્વારા શેર કરવામાં આવેલ અલગ અલગ વાનગીઓ થી પ્રોત્સાહિત થઈ, મેં પણ ચકરી બનાવવાનો પ્રયત્ન કરેલ અને બજાર જેવી જ સરસ ક્રિસ્પી ચકરી બની. #myfirstrecipe #સપ્ટેમ્બર Foram Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12778390
ટિપ્પણીઓ (3)