રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મુજબ લોટ લઇ તેમાં કોર્નફ્લોર નાખી મોન નાખી પાણીથી લોટ બાંધી લો... માપ મુજબ ગ્રીન ચટણી માં બધું લઇ મિક્સર માં ક્રશ કરી લેવી અને ગ્રીન ચટણી તૈયાર છે રેડ ચટણી ના માપ મુજબ બધુ લઈ. મિક્સર મા ક્રશ કરી ચટણી તૈયાર કરવી
- 2
કડાઈમાં બટર મૂકી મરચા અને ડુંગળી નાખી સાંતળી લેવા ડુંગળી સંતળાઈ જાય પછી બટાકાનો મસાલો નાખી દેવો પછી નમક હળદર ચતનીલીબુ નાખી દેવું મિક્સ કરી લેવું તૈયાર છે મસાલો... મીડિયામાં સાઇઝ નું લુવું લઈ રોટી વણી લેવી.તે રોટી ને ધીમા તાપ ફલમ પર સાવ ઓછી સેકી લય લેવી..પછી તે રોટી પર પહેલા એક સાઈડ રેડચટણી નાખવી પછી તેના પર ચીઝ નાખવો પછી તેના પર બટાકાનો મસાલો નાખવો પછી તેના પર ગ્રીન ચટણી નાખવી પછી તેના પર ફરી ચીઝ નાખો બીજી સાઇટ ફોલ્ડ કરી લેવી આ રીતે ટાકોસ બનાવવા..
- 3
- 4
નોન સ્ટિક તવી લય ગરમ થાય એટલે તેના પર બટર નાખી મીડીયમ તાપે શેકી લેવો રેડી છે ટાકોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી પોટેટો મૅક્સિકન ટાકોસ ઈન તવા (crispy potato maxican tacos in tawa recipe in gujarati)
#આલુ Krishna Hiral Bodar -
-
ફરાળી થાળી વિથ ડેઝર્ટ
#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો.... Badal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
-
ક્રંચી પોટેટો વેફર ચીલી સેન્ડવીચ
#આલુ#potato#goldenapron3#week7વેફર અને ચીલી ફ્લેક્સ થી સેન્ડવીચ રિચ અને સ્પાઇશી બને છે Archana Ruparel -
More Recipes
ટિપ્પણીઓ (10)