ચીકુ ચોકલેટ જ્યુસ (chikoo chocolate juice recipe in Gujarati)

Manisha Desai @manisha12
#goldenapron3
#weak20#juse.
રાંધવાની સૂચનાઓ
- 1
ચીકુને સમારી ને મિક્સર જાર મા લઈ લ્યો.હવે એમા ચોકલેટ કાપીને ઉમેરો.ખાંડ અને કાજુ પણ ઉમેરી પછી ક્રશ કરી લ્યો
- 2
હવે એક મોટુ ગ્લાસ દૂધ મલાઈ સાથે ઉમેરી પાછુ મિક્સર મા ફેરવી લઈ ગ્લાસ મા ચોકલેટ સિરપ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.દૂધ એકદમ ઠન્ડું લેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીકુ ચોકલેટ સ્મુધી (Chikoo Chocolate Smoothie Recipe In Gujarati)
#goldenapron3Week 9 Popat Bhavisha -
-
ચીકુ ચોકલેટ શેક (Chikoo Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocalte juice recipe in Gujarati)
#goldenapron3 #week20 #juice Sweta Keshwani -
-
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
-
-
ચીકુ જ્યુસ (Chikoo Juice Recipe In Gujarati)
# cookpad gujarati# cookpadindia# home made#Sunday special Shilpa khatri -
-
ચીકુ ચોકલેટ કુલ્ફી(chicku chocalte kulfi recipe in Gujarati)
#Goldenapron3 #Week 22#Kulfi#માઇઇબુક #પોસ્ટ 17 Kshama Himesh Upadhyay -
-
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookpadgujratiઆપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે. Jigna Shukla -
ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati)
#ff1એકદમ સરળ અને શ્રાવણ માસ મા વપરાય તેવી "જૈન" વાનગી છે.US મા 19 મિ સદી મા ફજ બનાવા ની શરૂઆત થઇ હતી. ત્યારે લોકો ને ઘર મા મળી જતી ઓછી સામગ્રી મા થી બની જતી એટલે વધારે પ્રખ્યાત બની. Hetal amit Sheth -
-
-
ચીકુ ચોકો મીલ્કશેક (chikoo choco milkshake recipe in gujarati)
#goldenapron3#વીક 20#ચોકલેટ(chocolate) Krupa savla -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chickoo Chocolate Milkshake Recipe In Gujarati)
#SM#COOKPADGUJRATI sneha desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12790529
ટિપ્પણીઓ (12)