મંચ (ચોકલેટ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ ડબલ બોઇંલીગ ની પદ્ધતિથી ડાર્ક અને મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ ને મેલ્ટ કરો.
- 2
ચોકલેટ મેલ્ટ થયા થઈ ગયા બાદ ચોકલેટ મોલ્ડ માં કિતકેટ નું જે મોલ્ડ આવે છે તે લેવું. સૌપ્રથમ મેલ્ટ થયેલી ચોકલેટનો પાતળું લેયર કરો ત્યારબાદ તેની ઉપર વેફિ રાખો.
- 3
વેફિ રખાઈ જાય ત્યારબાદ તેની પર ફરીથી ચોકલેટ નું લેયર તૈયાર કરો.ત્યારબાદ તેને ફ્રીઝમાં સાતથી આઠ મિનિટ સેટ થવા મૂકો.
- 4
સેટ થઈ જાય ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો. તો તૈયાર છે અહીંયા મંચ.ચોકલેટથી ઘણી બધી વસ્તુ બને છે અને ચોકલેટ બનાવવા માટે ઘણી બધી રીત પણ છે પણ અહીંયા મેં આમાં ની રેસીપી કંઈક અલગ રીતે પ્રસ્તુત કરી છે જનરલી રેસીપી હું મારા ચોકલેટ ક્લાસીસમાં શેર કરું છું પણ અહીંયા આજે મેં આ રેસિપી આ ગ્રુપમાં શેર કરી છે જેથી બધા આ રેસિપી જોઈને આ રીતે ચોકલેટ બનાવશે તો નાના બાળકોને તેમજ મોટા લોકોને પણ આ મંચ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
હોમમેડ ચોકલેટ(home made ચોકેલ્ટ in Gujarati)
#વિકમીલ2 #સ્વીટ #goldenapron3 #week-20 puzzel word- chocolateઆ ચોકલેટ ફટાફટ મેલ્ટ કરી મોલ્ડ માં શેપ આપી ફ્રીઝર માં રાખી ફક્ત 30 મિનિટ માં બને છે. આ માપ મુજબ અંદાજે 80 ચોકલેટ બને Tejal Vijay Thakkar -
-
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
-
-
-
ચોકલેટ ટ્રફલ(Chocolate Truffle Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ ટફલ બનાવ્યું છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને જેનો ઉપયોગ ઘણા બધા ડેઝર્ટ કેક , કપકેક મા થાય છે ઘરે બનાવેલા ચોકલેટ truffle નો સ્વાદ ખુબ જ સરસ હોય છે#GA4#week10#chocolate#chocolate truffleMona Acharya
-
આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week10#chocolateઆજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે Vk Tanna -
-
-
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
-
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
-
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
ચોકલેટ ગનાશ(Chocolate ganache recipe in gujarati)
#GA4#Week10#Chocolateએકદમ સરળ અને ખૂબ જ ઉપયોગી ફક્ત પાંચ મિનિટમાં બનતી વાનગી. Shital Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (7)