તલ ની ચીક્કી (Tal Chikki recipe in gujarati)

Hiral Khunt
Hiral Khunt @cook_23434334
Mendarada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ તલ
  2. દોઢ બાઉલ ખાંડ
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે ગેસ ને ચાલુ કરી તલ ને સેકી લઈશું. તલ નો રંગ ના બદલી જાય તેનું ધ્યાન રાખવું.

  2. 2

    તલ શેકાઈ જાય એટલે એક બાઉલમાં માં ખાંડ લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી સતત હલાવતા રહેવું.

  3. 3

    ખાંડ ઓગળી જાય એટલે તેમાં તલ નાખી મિક્ષ કરી તેને થાળી માં પાથરી દેવું. હજુ ગરમ હોય ત્યાંજ ચીક્કી ને બંને તેટલી એકદમ આછી કરવી. ત્યારપછી તેના કટકા કરી નાખવા. આમ તલ ની ચીક્કી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Khunt
Hiral Khunt @cook_23434334
પર
Mendarada

Similar Recipes