તલ ની ચીક્કી (Tal Chikki Recipe in Gujarati)

Neeta Mehta
Neeta Mehta @neetamehta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 લોકો મ
  1. 50 ગ્રામતલ
  2. 50 ગ્રામખાંડ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલ ને શેકી લો ત્યારબાદ ઠંડા કરી લો ત્યારબાદ નોનસ્ટિક પેનમાં ખાંડ ને નાખી ઓગળવા દો ખાંડ ઓગળી જાય એટલે તેમાં તલ નાખી હલાવી લો હવે મિક્ષણ ગરમ હોય ત્યા પ્લેટફોર્મ પર ઘી લગાવી દો મિશ્રણને પાથરી ઝડપથી વેલણથી પાતળી વણી લો હવે તેના પીસ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Mehta
Neeta Mehta @neetamehta
પર

Similar Recipes