રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 કપરાંધેલો ભાત
  2. 2 મોટા ચમચાતેલ
  3. 1/2 ચમચીજીરૂ
  4. 1/4 કપસમારેલી કોબીજ
  5. 1/4 કપસમારેલા કેપ્સિકમ
  6. 1/2ગાજર
  7. 1/4 કપબાફેલા મકાઈના દાણા
  8. 2લીલા મરચાં
  9. 5-6મીઠો લીમડો
  10. 3 ચમચીકાજુ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 2તેજ પત્તા
  13. 3 ચમચીસમારેલી કોથમીર
  14. 1/2લીંબુનો રસ
  15. 1/4 ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માખણ ગરમ કરીને તેમા જીરું, કાજુ, લીલા મરચાં, તેજ પતા સાંતળવા પછી સમારેલી, ગાજર, કેપ્સીકમ,કોબીજ, બાફેલા મકાઈના દાણા ઉમેરવા અને 2 મિનિટ સાંતળવા.

  2. 2

    હવે તેમાં હળદર પાઉડર અને ગરમ મસાલો ઉમેરવો પછી તેમાં રાંધેલો ભાત ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.

  3. 3

    છેલ્લે કોથમીર અને લીંબુનો રસ ઉમેરો.

  4. 4

    પછી રાયતા સાથે ગરમા ગરમ પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes