કોર્ન કેપ્સિકમ પુલાવ(corn capsicums pulao recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
કોર્ન કેપ્સિકમ પુલાવ(corn capsicums pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચોખામાંમાં મીઠું નાખી તે છુટો રહે તેવી રીતે તેને રાંધી લો મકાઈને પણ બાફી લો કેપ્સીકમ અને કાંદાના નાના નાના પીસ કરી લો લીલા મરચા ને ઝીણા સમારી લો.
- 2
એક પેનમાં તેલ અને ઘી લઇ ગરમ થાય એટલે તેમાં લવિંગ અને મરીના દાણા ઉમેરો જીરું નાખો.
- 3
જીરુ બરાબર ગરમ થઈ જાય એટલે હવે તેમાં લીલા મરચાં,કેપ્સિકમ, ડુંગળી અને મકાઈના દાણા નાખી બરાબર હલાવી મિક્સ કરો હવે તેમાં મીઠું, મરચાનો ભૂકો, પાવભાજીનો મસાલો, મરચાંનો ભૂકો અને લીંબુનો રસ નાખી બરાબર સાંતળી લો.
- 4
- 5
હવે તેમાં ભાત ઉમેરી ભાત નો દાણો તૂટે નહીં તે રીતે તેને બરાબર હલાવી લો બધુ મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે એક ડિશમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
#MBR8#Week8Post 3#cookpadgujarati#cookpad#cookpadindia#tasty#homemade#homechef#yummy Neeru Thakkar -
કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
#easycornmixvegpulao#GA4 #week22 Ami Desai -
-
-
-
-
કોર્ન સલાડ (Corn salad recipe in Gujarati)
મકાઈ હાઈ કાર્બોહાઈડ્રેટ ધરાવતી શાકભાજીનો પ્રકાર છે. મકાઈના ઉપયોગથી ઘણી આરોગ્યપ્રદ વાનગીઓ બની શકે છે. મકાઈ નું સલાડ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. મકાઈના સલાડને સ્ટાર્ટર, સાઈડ ડીશ અથવા તો મુખ્ય ભોજનના એક ભાગ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
-
-
-
-
-
-
રાજમા પુલાવ(rajma pulav Recipe in gujarati)
#GA4#post1#Week8#pulavરાજમા ચાવલ તો બધા ખાતા જ હોય છે પણ આજે મે અને Chinese touch આપી વેજિટેબલ પુલાવ બનાવ્યો છે Pooja Jaymin Naik -
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
-
-
-
-
-
-
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaઆ પાર્ટી માં હીટ સાબિત થાય એવો પુલાવ છે. તો ચાલો , આજે ફ્લેવર્સ થી ભરપુર એવા પુલાવ ની રેસીપી જોઇએ. Bina Samir Telivala -
-
ટ પુલાવ(pulav recipe in gujarati)
#સૂપરશેફ4મારે સવારનો ભાત વધ્યો હતો અને ઘરમાં બધા શાક પડયા હતા.તો વધેલા ભાત થી સરસ વાઈટ પુલાવ બનાવ્યો .તેની સાથે કશાની જરૂરત નથી .જો લીલા વટાણા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો.પ્લેન પણ બહુ જ સારો લાગે છે .તમે પણ જરૂરથી બનાવવાની કોશિશ કરજો Pinky Jain -
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973709
ટિપ્પણીઓ (10)