રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માખણ ગરમ કરીને તેમાં તેલ કાજુ તેજ પત્તા લવિંગ સૂકા લાલ મરચાં અને ઈલાયચીને સાંભળી રહ્યા છે તેને ઠંડુ કરીને મિક્સરમાં પીસી લો
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં જીરૂં લવિંગ હળદર ગરમ મસાલો લાલ મરચાનો પાવડર ઉમેરીને ઉમેરો હવે તેને ચાર પાંચ મિનિટ માટે ઢાંકીને ચઢવા દો. જ્યાં સુધી સાઈડમાં તેલ છૂટવા ના માંડે.
- 3
હવે તેમાં મરીનો પાવડર પનીરના ટુકડા ઉમેરીને 2 મિનીટ સુધી ચઢવા. છેલ્લે લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરીને ગરમા ગરમ પરાઠા સાથે પરોસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જૈન પનીર સબ્જી
#વિકમીલ1મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે. Pinky Jain -
જૈન પનીર કાજૂ કરી(jain Paneer Kaju Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબપનીર અને ગ્રેવી આ બંને નું નામ આવે એટલે પંજાબ જ યાદ આવે.એવું નથી કે ડુંગળી અને લસણ ના હોય તો ગ્રેવી વાળૂ શાક સ્વાદિષ્ટ ન બને પણ ડુંગળી અને લસણ વગર પણ શાક બહુ જ સરસ બને છે તેમાં અમુક બીજી વસ્તુ ઉમેરવાથી તેનો સ્વાદ સરસ આવે છે જેમ કે થોડુંક ફુદીનો થોડી કોથમીર લેવી ગ્રેવી કરો ત્યારે સાથે પીસી લેવાની.મેં જૈન પનીર કાજુ કરી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પછી પનીર હોય તેના ચોરસ ટુકડા કરીને ગાર્નિશ કર્યું છે Pinky Jain -
-
પંજાબી છોલે (Panjabi Chole Recipe In Gujarati)
#નોર્થ#પંજાબીમેં પંજાબી ચણા નું શાક બનાવ્યું છે અમે ડુંગળી-લસણ નથી નાખ્યા તમારે ઉમેરવા હોય તો સાંતળતી વખતે ડુંગળી સાંતળી ને ઉમેરવા.મેં ડુંગળી-લસણ નથી ઉમેર્યા તેના બદલે મેં કોથમીર અને ફુદીનો ગ્રેવી કરતી વખતે જેથી કરીને સ્વાદ બહુ જ અલગ આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.પુદીનો ગ્રેવીમાં ઉમેરવાથી અને દાડમ નો પાઉડર ઉમેરવાથી એકદમ સિક્રેટ સ્વાદ લાગે છે. Pinky Jain -
-
-
-
-
સાદું ડિનર(simple sadu dinner recipe in Gujarati)
#ડિનરભીંડા નું શાક, ડુંગળીનું શાક ,મેંગો શ્રીખંડ, રોટલી ,સમારેલા મેંગો Pinky Jain -
-
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
-
-
-
-
-
-
દુધી પનીર કોફતા કરી
રવિવાર એટલે રજાનો દિવસ પરિવાર સાથેબેસીને જમવાનો દિવસ નવી વેરાઈટી બનાવવાનો દિવસ પરિવાર પર અખતરો કરવાનો દિવસ બસ તમે પનીરના દૂધીના કોફતા કર્યા છે નવું ટ્રાય કરી છે જે બાળકો મોટા અને દિન ના ભાવતી હોય તો એમાં પનીર એડ કરીને એના કોફતા બનાવ્યા છે જે ફટાફટ ખવાય#પોસ્ટ૫૦#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ#cookpadindia Khushboo Vora -
-
-
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
પનીર કેપ્સીકમ નુ શાક(paneer capcicum saak in Gujarati)
#સુપરશેફ1મેપ અને ટામેટા અને કેપ્સીકમ મિક્સ કરીને શાક બનાવ્યું છે જે બહુ જ સારું અને ટેસ્ટી લાગે છે બિલકુલ પણ મહેનત નથી લાગતી આમાં. Roopesh Kumar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12664255
ટિપ્પણીઓ