ટ પુલાવ(pulav recipe in gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#સૂપરશેફ4
મારે સવારનો ભાત વધ્યો હતો અને ઘરમાં બધા શાક પડયા હતા.તો વધેલા ભાત થી સરસ વાઈટ પુલાવ બનાવ્યો .તેની સાથે કશાની જરૂરત નથી .
જો લીલા વટાણા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો.પ્લેન પણ બહુ જ સારો લાગે છે .તમે પણ જરૂરથી બનાવવાની કોશિશ કરજો

ટ પુલાવ(pulav recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સૂપરશેફ4
મારે સવારનો ભાત વધ્યો હતો અને ઘરમાં બધા શાક પડયા હતા.તો વધેલા ભાત થી સરસ વાઈટ પુલાવ બનાવ્યો .તેની સાથે કશાની જરૂરત નથી .
જો લીલા વટાણા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો.પ્લેન પણ બહુ જ સારો લાગે છે .તમે પણ જરૂરથી બનાવવાની કોશિશ કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપરાંધેલો ભાત
  2. 1/4 કપસમારેલા કોબીજ
  3. બાફેલા સ્વીટ કોર્ન
  4. 1સમારેલ કેપ્સીકમ
  5. 4સમારેલ ફણસી/બીંસ
  6. 1/4 ચમચીગરમ મસાલો
  7. ગરમ મસાલો
  8. 1 ચમચીજીરૂં
  9. જીરૂં
  10. 3લવિંગ
  11. લવિંગ
  12. 2 મોટા ચમચાતેલ
  13. માખણ
  14. 1/4 કપબાફેલા સ્વીટ કોર્ન
  15. લીલા મરચા
  16. 2તેજ પત્તા
  17. 3લીલા મરચા
  18. સુકા લાલ મરચા
  19. 2સુકા લાલ મરચા
  20. ગરમ મસાલો કોથમીર
  21. 2 ચમચીસમારેલ કોથમીર
  22. લીંબુનો રસ
  23. 1/2 ચમચીલીંબુનો રસ
  24. મીઠું
  25. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માખણ અથવા તેલ ગરમ કરો પછી તેમાં કાજુ સાંતળો પછી જીરો, તજ લવિંગ તેજ પત્તા,લીલા મરચાં સાંતળો અને બધા શાક ઉમેરો.

  2. 2

    બે-ત્રણ મિનિટ માટે બધા શાક સાંતળવા પછી ગરમ મસાલો ઉમેરો.

  3. 3

    હવે તેમાં રાંધેલો ભાત ઉમેરો.

  4. 4

    પછી હળવા હાથે મિક્સ કરવું, કોથમીર ઉમેરો અને ગરમા ગરમ પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes