લીંબુ શરબત (Lemon Sharbat Recipe in Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
લીંબુ શરબત (Lemon Sharbat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્લાસ મા ખાડની ચાસણી, મીઠું, જલજીરા મિક્સ કરો.હવે પાણી ઉમેરી લીબુનો રસ ઉમેરો. ફૂદીનાના પાન,આઈસ ક્યૂબ ઉમેરી સર્વ કરો.તૈયાર છે ઠંડા ઠંડા કૂલ લીંબુશરબત...
Similar Recipes
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
-
-
લીંબુ શરબત(Lemon Juice recipe in gujarati)
ગરમી મા રાહત આપનારું આ લીંબુ શરબત આપડા શરીર માં એક ઉમંગ અને તાજગી આપે છે. નાં મોટા બધાને ભાવતું લીંબુ શરબત આજે આપડે બનાવીએ. Bhavana Ramparia -
લીંબુ શરબત વીથ ફ્રેશ મીન્ટ
લીંબુ શરબત સાથે ફુદીના ની ફલેવર સરસ લાગે છે. તો આજે મેં લીંબુ શરબત માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#GA4 #Week17 ચિયાસિડસ ઉમેરી ને બનાવ્યું છે.જે મને બહુ ભાવે છે. Smita Barot -
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat recipe in Gujarati)
#SM#sharbat#lemon#summer_special#refreshing#energatic#cookpadindia#cookpadgujrati Shweta Shah -
આદુ લીંબુ શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
-
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe in Gujarati)
#Immunity લીંબુ શરબત એ ભારતીય પીણું છે.તેને લીંબુ પાણી કે નીબું શીકંજી પણ કહેવાય છે.ગરમી ના દિવસો માં પીવાય છે.તે પ્રસિદ્ધ ભારતીય સ્ટ્રીટ ફુડ છે.ઘણા રેલ્વે સ્ટેશન પર પણ મળે છે. હાલ ની પરિસ્થિતિ માં કોવીડ પેશન્ટ ને અને અન્ય વ્યક્તિ એ દિવસ માં બે વાર લીંબુ શરબત નો ઉપયોગ કરવો જોઈએ.લીંબુ મજબૂત ઈમ્યુનિટી માટે મહત્વપૂર્ણ ઘટક છે.લીંબુ માં સારા પ્રમાણમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુ થી ઘણા રોગો માં ફાયદો થાય છે.તેનું નિયમિત સેવન કરવું જોઈએ.લીંબુ શરબત ને વધુ હેલ્ધી બનાવવા ખડા સાકર નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16004582
ટિપ્પણીઓ