વોટર મેલોન લેમનેડ(Water melon Lemonade Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
ગરમી માં આપડા શરીર ને ઠંડક આપે એવું પીવાનું અને ખાવાનું આપડને બહુ ગમે. આમાં મેં લીંબુ વાપર્યું છે જે મા સાઈટ્રિક એસિડ હોય છે અને કળિંગર લીધું છે જે આપડા શરીર માટે બહુજ સારું છે. તો ચાલો આપણે આજે બનાવીએ વોટર મેલોન લેમનેડ.
વોટર મેલોન લેમનેડ(Water melon Lemonade Recipe In Gujarati)
ગરમી માં આપડા શરીર ને ઠંડક આપે એવું પીવાનું અને ખાવાનું આપડને બહુ ગમે. આમાં મેં લીંબુ વાપર્યું છે જે મા સાઈટ્રિક એસિડ હોય છે અને કળિંગર લીધું છે જે આપડા શરીર માટે બહુજ સારું છે. તો ચાલો આપણે આજે બનાવીએ વોટર મેલોન લેમનેડ.
રાંધવાની સૂચનાઓ
- 1
મિકચર જાર મા કળીંગર નાં ટુંકડા (બી વગરના) ખાંડ અને લીંબુ નો રસ નાખીને બરાબર પીસી લ્યો
- 2
હવે એક સરવિંગ ગ્લાસ મા બરફ નાં ટુકડા નાખો પછી આ જ્યૂસ રેડો. એના ઉપર લીંબુ ની સ્લાઈસ અને ફુદીના નાં પાન નાખીને બરાબર મિક્સ કરો અને ચિલ્લડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
વોટર મેલોન જ્યૂસ
#goldenapron3#week20#wordpuzzle#juiceઉનાળો આવે અને ગરમી વધી જાય એટલે આપડાં ને ઠંડુ પીવાનું કે ખાવાનું મન થાય. કલિંગર બહુજ ઠંડક આપે છે આપડા શરીર ને.તો ચાલો આજે આપણે કલિંગર નુ જ્યૂસ બનાવીએ. Bhavana Ramparia -
લીંબુ શરબત(Lemon Juice recipe in gujarati)
ગરમી મા રાહત આપનારું આ લીંબુ શરબત આપડા શરીર માં એક ઉમંગ અને તાજગી આપે છે. નાં મોટા બધાને ભાવતું લીંબુ શરબત આજે આપડે બનાવીએ. Bhavana Ramparia -
વર્જિન મોઇટો
એકદમ સિમ્પલ અને ક્વિક રેસિપી છે. લીંબુ અને ફુદીના ની ફ્લેવર્સ તાજગી આપે છે. ગરમી મા ઠંડક આપતું પીણું છે. Disha Prashant Chavda -
વોટરમેલન કૂલર
ગરમી ની સીઝન માં આ પીણું એકદમ ઠંડક આપે છે અને શરીર ની અંદર ની ગરમી પણ ઓછી કરે છે. Disha Prashant Chavda -
શક્કરટેટી લેમોનેડ (Musk Melon lemonade recipe in Gujarati)
#સમર#પોસ્ટ5શક્કર ટેટી જે સમર નું પ્રખ્યાત ફળ માનવામાં આવે છે એ શરીર ને ઠંડક પ્રદાન કરે છે. પેટ ને ઠંડક આપવાની જોડે એ શર્કરા અને સ્ફૂર્તિ પણ પ્રદાન કરે છે. એનું લેમોનેડ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Khyati Dhaval Chauhan -
વોટર મેલન મોઈતો (Water Melon Mojito Recipe In Gujarati)
વોટર મલોન સમર સિઝન નું પ્રિય રિફ્રેશનેસ આપે છે...પાણી ની કમી પૂરી કરે છે....અને મોઇતો તેમાં બાળકો ને પ્રિય હોય છે... Dhara Jani -
સ્કિન ગ્લોવિંગ ડ્રીંક ડીટોક્ષ વોટર (Skin Glowing Drink Detox Water Recipe In Gujarati)
#WeeK3#Drinkwaterફુદીનો, કાકડી,લીંબુ, ડીટોક્ષ ડ્રીંક વોટર.સ્કિન ગ્લોવિંગ ડ્રીંક વોટર Falguni Chauhan ( The 🏡 Chef ) -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
ડીટોકસ વોટર (Detox Water Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં પાણી વધારે પીવું જોઈએ એટલે મેં આજે ડિટોકસ વોટર બનાવ્યું. Weight લોસ માટે પણ સારું અને body ડિટોકસ માટે પણ સારું. Sonal Modha -
ગ્રનોલા બાર(Granola bars recipe in Gujarati)
#MW1#GA4#WEEK7#OATSઆમાં ઉપયોગ મા લેવાયેલી દરેક વસ્તુ આપડા શરીર ને એનર્જી આપે છે. Bhavana Ramparia -
તરબૂચ ફુદીના જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
#NFR ઉનાળા માં તરબૂચ ની મજા કંઇક ઓર જ છે. તે શરીર ની ગરમી દૂર કરવા ઉપરાંત પેટ માં ઠંડક કરે છે. Varsha Dave -
મસ્કમેલન જ્યૂસ (Muskmelon beverages Recipe in gujarati)
#Cookpadindia#SMPost1ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ પીવાનું ખુબજ મન થાય છે.. ટેટી નો જ્યૂસ પીવાથી થી એસિડિટી ઓછી થાય છે. ટેટી નો જ્યૂસ ઠંડક આપે છે. Parul Patel -
મીન્ટ લેમનેડ
ઇન્ડિયા માં ગરમી શરૂ થઇ ગઇ છે..અને અમારે તો ફૂલ સમર ચાલે છે..તો આવી ગરમી માં જો ઠંડક ના ૨-૩ ગ્લાસ મળી જાય ....તો, રીફ્રેશ હી રીફ્રેશ..🥶🍹 Sangita Vyas -
વોટર મેલન પીઝા
ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગ મા લઈ શકાય છે. ઠંડા ફ્રુટ થી આ પીઝા બને છે જે ગરમી મા ઠંડક આપે છે. Disha Prashant Chavda -
-
-
-
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
એનર્જી ડ્રીન્ક (Energy Drink Recipe In Gujarati)
ખડી સાકર ગરમી માં ઠંડક આપે છે આદું લીંબુ ફુદીનો કોરોના કાળ મા ઇમ્યુનીટી વધારે છે ચાલો તૈયાર છે એનર્જી ડ્રીન્ક Jigna Patel -
રિફ્રેશિંગ લેમન આઈસ ટી (Refreshing Lemon ice tea recipe in Gujarati)
#ફટાફટઅત્યારે સુધી ધોધમાર આવતા વરસાદ માં પૂર્ણ વિરામ આવતા ઇન્દ્ર દેવ જી એ રેસ્ટ લીધો છે અને સૂર્ય દેવ જી એમની ડયુટી ડબલ કરી છે એવા માં ગરમ ગરમ કાવો પીધા માં પણ થોડો બ્રેક લઇ ને ૧૦-૧૫ મિનિટ માં બનતી આ રિફ્રેશિંગ લેમન આઈસ ટી બનાવી છે. જે તમને ગરમી માં પણ રાહત આપશે અને રીફ્રેશિંગ લાગશે. Chandni Modi -
-
તરબૂચ જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ એક એવું ફળ જેમાં પાણી નો ભાગ ખૂબ હોય છે.ઉનાળા ની ઋતુ માં આપણા શરીર ને પાણી ની ખૂબ જરૂર હોય છે તો સાદું પાણી પીવા ને બદલે ગરમી માં ઠંડક આપે એવા તરબૂચ જ્યૂસ ની મજા લઈ. Nikita Mankad Rindani -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
વોટરમેલન શરબત(water melon sarbat recipe in gujarati)
ગરમીમાં ઠંડુ ખાવાનું મન થાય એટલે આ ઝટપટ શરબત બનાવી શકાય.#માઇઇબુક#પોસ્ટ 32 Rekha Vijay Butani -
-
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે. Varsha Dave -
ડી-ટોકસ વોટર (Detox Water Recipe in Gujarati)
ડી ટોકસ વોટર એટલે કે એવું પીણું જે શરીરના ઝેરી તત્વોને એટલે કે ટોકસીન બહાર કાઢી શરીરને શુદ્ધ અને તદુરસ્ત બનાવે. શરીરમાં સ્ફૂર્તિ અને તદુરસ્તી જાળવવામાં પણ મદદ કરે છે. ડી તોકસ વોટર થી વજન પણ ઓછું થાય છે. સાદા પાણી પીવા કરતા ડી ટોક્સ વોટર પીવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
વોટરમેલોન લેમોનેડ (Watermelon Lemonade Recipe In Gujarati)
#RC3વોટર મેલોન લેમોંડા Watermelon Lemonda Darshna Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12780267
ટિપ્પણીઓ