ધનીયા આલુ (Dhaniya Alu Recipe In Gujarati)

#વિકમીલ૧
#સ્પાઈસી
#ઉપવાસ
આ શાકમાં મસાલી આના એક પણ વસ્તુનો ઉપયોગ થયો નથી. અને છતાં પણ ટેસ્ટી છે... જે નાના બાળકોથી લઈને મોટેરાંઓ સુધીના બધાને ખૂબ ભાવે છે..... અને હા નવીન વાત તો એ કે આ સબ્જી જેન્ટ્સ પણ બનાવી શકે છે.. કેમ કે ક્યારેક લેડીસ ને કંઈ વાગ્યું હોય, તબિયત સારી ન હોય તો તે પણ બનાવી શકે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી......
ધનીયા આલુ (Dhaniya Alu Recipe In Gujarati)
#વિકમીલ૧
#સ્પાઈસી
#ઉપવાસ
આ શાકમાં મસાલી આના એક પણ વસ્તુનો ઉપયોગ થયો નથી. અને છતાં પણ ટેસ્ટી છે... જે નાના બાળકોથી લઈને મોટેરાંઓ સુધીના બધાને ખૂબ ભાવે છે..... અને હા નવીન વાત તો એ કે આ સબ્જી જેન્ટ્સ પણ બનાવી શકે છે.. કેમ કે ક્યારેક લેડીસ ને કંઈ વાગ્યું હોય, તબિયત સારી ન હોય તો તે પણ બનાવી શકે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી લો. પછી વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લો..એક તપેલીમાં વઘાર કરી લો......
- 2
પછી તેમાં સુધારેલા બટાકા ઉમેરો. 1/4 ચમચી કોથમીર કાચી કેરીની ચટણી ચટણી બનાવી લો. હવે એક તપેલીમાં ઘી મૂકી મરી પાઉડર, મીઠું, ગરમ મસાલો અને જીરું પાઉડર નાખી. પછી બટેકા ઉમેરી દેવા.. નાગેશ્વર ગોલ્ડન બ્રાઉન થવા દેવા.... છેલ્લે થોડા તલ ભભરાવવા. તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી થોડું પાણી નાખી ચડવા દો હવે બટાટાને બરાબર ધાણાની આ પેસ્ટમાં court કરી... પછી ગેસ બંધ કરી અને એમાં લીંબુનો રસ ઉપરથી તલ ભભરાવી ગરમ સર્વ કરો.........
- 3
તો તૈયાર છે આપણું ધનિયા આલુ
- 4
. તો તમે પણ ટ્રાય કરજો અને મને રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવશો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ -આલુ ટિક્કી(mug alu tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આ ટીકી નાના બાળકોથી લઇ મોટેરાઓ બધાને પ્રિય હોય છે.... હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
સફરજનની ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity#Cookpadindia#Cookpadgujarati#Healthyfood#Dietchat#healthysalad'An apple a day keeps the doctor away’.સફરજન ખૂબ જ ગુણકારી ફળ છે. કહેવાય છે કે રોજ તમે એક સફરજન ખાશો તો કોઈપણ પ્રકારના રોગથી તમે દૂર રહી શકશો. આ એક એવું ફળ છે કે જેમાં હાડકા, દાંત, સ્કિનને સુધારવાની ક્ષમતા છે અને આ ઉપરાંત જાતજાતના વિટામિન્સ અને મિનરલ્સ ઉપલબ્ધ છે. શરીરના મેટાબોલિઝમને બેલેન્સ્ડ રાખે છે. સફરજનમાં વિશેષ પ્રકારનું ફાઈબર રહેલું હોય છે જે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવા સફરજન ફાયદાકારક છે. સફરજન ન માત્ર શુગર લેવલ કંટ્રોલ કરે છે પરંતુ કોલેસ્ટ્રોલ લેવલ પણ કાબુમાં રાખે છે. Neelam Patel -
કોથમીર દાળિયા ની ચટણી
#MW3#ચટણી#GA4#Week13#puzzel word is - Chili અત્યારે આપણે રોજબરોજના ઉપયોગમાં અલગ અલગ જાતની ચટણી નો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેને આપણે ચાટ, ભેળ, પાણીપુરી, સમોસા, પેટીસ, વગેરે જુદી જુદી જાતની વાનગીમાં ઉપયોગ કરીએ છીએ. અને તેનાથી આપણી વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને હા મારાં ઘર માં આ ચટણીનો મહત્તમ રીતે ઉપયોગ થાય છે. મારા ઘર ના દરેક સભ્યને આ ચટણી ખૂબ જ પસંદ છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
સ્ટફડ આલુ પકોડા(stuff alu pakoda in Gujarati)
વરસાદ ની સિઝન માં કંઈ તીખું ચટપટું ખાવાનું મન તો થાય જ. મારા મમ્મી ની ફેવરિટ ડિશ બનાવી છે.#૩વિકમીલચેલેન્જ#વિક૩#ફા્યડ Rinkal Tanna -
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Yellow#Cookpadindia#Cookpadgujaratiમકાઈમાં વિટામિન સી, બાયોફ્લેવિનૉઈડ્સ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ કૉલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ધમની બ્લૉક થવાથી રોકે છે. આમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. મકાઈમાં વિટામિન એ અને સીનું પ્રમાણ વધારે હોય છે. આ સિવાય એન્ટી-ઑક્સિડેન્ટ ફ્રી રેડિકલથી બચાવીને ચેહરા પરથી કરચલીને અટકાવે છે. આનાથી તમારી ત્વચા સુંદર થશે.મકાઈમાં રહેલા ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન હાડકા મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.મકાઈમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેનાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે. મકાઈ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે માટે લાંબા સમય સુધી એનર્જી રહેશે. ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં કેરીટોનૉઈડ હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે Neelam Patel -
ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiમેથીના થેપલા દૂધીના થેપલા તો બનાવ્યા પણ આ બંનેની ગેરહાજરીમાં એક ઇનોવેશન થઈ ગયું કે ગાજરના પણ થેપલા બની શકે અને ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. Neeru Thakkar -
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
-
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR2#Week2Post3#cookpad#cookpadindia#cookpadgujaratiલીલા વટાણા અને બટાકા નું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ હોય છે. પછી તે સબ્જી હોય સેન્ડવીચ હોય કે સમોસા હોય. આજે લીલા વટાણા તથા આલુની સબ્જીને બનાવી છે. આ સબ્જીમાં મેં એક ટીસ્પૂન ચણાનો લોટ શેકીને નાખ્યો છે જેનાથી ટેસ્ટ, ફ્લેવર, થીકનેસ આ બધું જ સરસ આવ્યું છે. Neeru Thakkar -
ખીચડી અને સુંઠવાળું દૂધ(khichdi recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત સાંજે ક્યારેક હળવું જમવું હોય અને સાથે પૌષ્ટિક પણ તો આ ખીચડી અને દૂધ બેસ્ટ ઓપ્શન છે... Khyati Joshi Trivedi -
આલુ ટિકકી ચાટ (Alu Tikki Chat Recipe in Gujarati)
આ ટીકી ચાટ બધા ને પસંદ છે પણ હમણાં ચાલી રહેલી કોરોના વાયરસ ને લીધે આપણે બહાર નું કોઈ પણ જાતનું ફૂડ ખાઈ શકતા નથી .તો ચાલો આપણે ઘરે જ સિમ્પલ ચાટ ની લિજ્જત માણીએ. Patel chandni -
-
આલુ રગડા પાણીપુરી (Alu Ragda panipuri recipe in Gujarati)
#આલુ#આલુ રગડા પાણીપુરીઆલુ કોન્ટેસ્ટ માટે મે તૈયાર કરી છે આલુ રગડા પાણીપુરી જોઈને જ મોમાં પાણી આવી ગયું ને??તો જોઈ લો બનાવવાની રીત..હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓલટાઈમ ફેવરીટ રગડા પાણીપુરી બાળકોની સાથે સાથે મોટાઓને પણ ફેવરિટ આલુ રગડા પાણીપુરી અત્યારે lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં જ જલ્દીથી બની જાય અને મન અને પેટ ભરીને ખાઈ શકીએ તેવી પાણીપુરી તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી પાણીપુરી.. આલુ કોન્ટેસ્ટ માટે આનાથી સારી રેસીપી હોય જ ના શકે.😄😄😄😋મેં અહીં ચાર ફ્લેવર્સ ના પાણીપુરીના પાણી બનાવ્યા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો Mayuri Unadkat -
મસાલા સેન્ડવીચ ઈડલી (Masala Sandwich Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadguj#cookpadમને મારા દીકરાએ એવું પૂછ્યું કે મમ્મા ઈડલી કમ્પલસરી માત્ર round shape જ હોય? ત્યારે મને વિચાર આવ્યો કે ટેસ્ટ એ જ છે, રેસીપી પણ એ જ છે, બનાવવાની રીત પણ એ જ છે, તો માત્ર શેઈપમાં ફેરફાર કરી અને કંઈક નવું જ બનાવીને પરિવાર, બાળકોને ખુશ કરી દઈએ. મેં ઈડલીનો શેઈપ બદલેલ છે અને બે ઈડલી ની વચ્ચે ગ્રીન ચટણીનો ટેસ્ટ આપી અને સ્ક્વેર સેન્ડવીચ ઈડલી બનાવી છે. Neeru Thakkar -
જામફળ કાચી કેરી ની ચટણી (Jamfal Raw Mango Chutney Recipe In Gujarati)
#MBR4#Week4Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiજામફળ અને કાચી કેરીની ચટણીમાં અન્ય મસાલા સાથે ગોળ એડ કરવાથી ખાટી, મીઠી અને સ્પાઈસી - આ બધો જ ટેસ્ટ એક સાથે આવે છે. આ ચટણી એકલી પણ ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
ચટપટી મગ દાળ અને રાઈસ(mag dal and rice recipe in gujarati (
#સુપરસેફ૪#દાળ અને રાઈસઆજકાલ લોકોને જમવામાં એક સરખું પસંદ નથી આવતું એટલે હંમેશાં ગૃહિણીઓ કંઇકને કંઇક કરતી રહેતી હોય છે તો એવી જ રીતે અહીં આપણે રેગ્યુલર મગદાળ બનાવીએ તેનાથી થોડું અલગ ચટપટી મગ દાળ બનાવી છે. આ મગદાળ સાથે ખાઈ શકાય છે. તેમાં આજે બનાવીએ તો પણ ચાલે રોટલી મગ દાળ અને રાઈસ પણ બધાને આ મગદાળ સાથે ખૂબ જ ભાવશે. Divya Dobariya -
સિનેમન જીંજર ટી (Cinnamon Ginger Tea Recipe In Gujarati)
તજ પાઉડર વેઈટ લોસ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે . નોર્મલ ચા ના બદલે સિનેમન જીંજર ટી પીય શકાય છે . તો આજે મેં સિનેમન જીંજર ટી બનાવી. Sonal Modha -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
હીરા પન્ના (Heera Panna Recipe In Gujarati)
#Immunity#CookpadIndiaકુદરતે આપણને ઋતુ પ્રમાણોના ફળો અને ફૂલોની અમુલ્ય ભેટ આપી છે. જેમાં રોગપ્રતિકારક શક્તિ છે. ઋતુ પ્રમાણેના બદલાવ સાથેનું શરીરને જાળવવાની શક્તિ છે.ફળોનો રાજા એટલે કેરી.ઘણાં બધા ફળોમાનું કેરી એક એવું ફળ છે જે કાચી અને પાકી બંન્ને ઉપયોગ માં લઇ શકાય છે.કેરીના દરેક ભાગનો ઉપયોગ થાય છે.હીરા પન્ના squash આ પાકી અને કાચી કેરીનું સંયોજન છે. જેમાં મરી પાઉડર, ખડી સાકર, જીરા પાઉડરનો ઉપયોગ કરેલો છે.બાળકોને ભાવતું ફ્રુટી ડીંક પણ બની શકે છે.લાંબો સમય સુધી તમે મજા માણી શકો છો.હીરા પન્ના એ બાળકો તેમજ મોટા માટે ઇમયુનીટી બુસ્ટર છે. આ ગરમીમાં શરીરને ઠંડુ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાટેનું આ સરસ પીણું છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
ગલકા ઇન ગ્રેવી (Galka In Gravy Recipe In Gujarati)
#EB#week5#cookpadguj#cookpad#cookpadindiaગલકા નું શાક સામાન્ય રીતે દરેક ઘરમાં ઓછું બને છે. પણ ગલકા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેને જો કંઈ નવીન રીતે બનાવવામાં આવે ઘરમાં સૌ હોંશે હોંશે ખાય છે. આજે મેં સૌની પસંદગીને ધ્યાનમાં રાખી ગલકાનુ ગ્રેવીવાળું ચટાકેદાર શાક બનાવેલ છે અને કોઈએ ગલકા નું શાક ના ભાવે એવી ફરિયાદ કરી નથી. Neeru Thakkar -
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
આલુ સ્ટફડ ઉત્તપમ
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી આલુ - આલુ દરેક બાળકને પ્રિય હોય છે. તમે તેને ગમે તે રીતે આપો બાળકોને ખ્યાલ આવી જાય છે અને ફટાફટ ખાઈ પણ લે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ટામેટા ની ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#MW3#ચટણી હેલો ફ્રેન્ડ્સ, આ ચટણીનો ઉપયોગ આપણે દરેક જાતનાં શાક, ભેળ, પાણીપુરી, સમોસા, ચાટ, ભાખરી, થેપલાં , બ્રેડ ગમે તેની સાથે કરી શકીએ છીએ.... આ ચટણી થી આપણે આપણા રોજિંદા શાકમાં ઉપયોગ કરવાથી પણ શાક સ્વાદિષ્ટ બનાવી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ક્રિસ્પી દાળ રાઈસ ટિક્કી (Crispy Dal Rice Tikki Recipe In Gujarati)
#superchef4#july superchef Week 4#leftover rice#leftover dalક્યારેક આપણા રસોડામાં રોટલી વધી પડે તો ક્યારેક દાળ અને ક્યારેક ભાત. દરેક વખતે અલગ શું બનાવવું? 🤔 તો આ વખતે મે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ટિક્કી બનાવી. જો તમારી પાસે વધેલી દાળ હોય તો તેને પણ આ રેસીપીમાં ઊમેરી શકાય છે. મારી પાસે વધેલી દાળ નહોતી એટલે મે અહિયાં મગની દાળ ઊમેરી છે અને મારી ડીશને પોટીન રીચ બનાવી દીધી. આ ટિક્કી એટલી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બની કે તેમાંથી દહીં ચાટ પણ બનાવી અને તે વધારે સ્વાદિષ્ટ હતી 😋. તમે પણ પ્રયત્ન કરો અને મને જણાવો કે કેવું બન્યું Vaishali Rathod
More Recipes
ટિપ્પણીઓ (4)