ફે્ન્ચ ગા્લિક ટોસ્ટ (French garlic toast recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#સ્નેકસ
#માઇઇબુક પોસ્ટ૩

ફે્ન્ચ ગા્લિક ટોસ્ટ (French garlic toast recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેકસ
#માઇઇબુક પોસ્ટ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગા્લિક લોફ
  2. 3 ચમચીબટર
  3. ૧ ચમચીઝીણા સમારેલા ઘાણા
  4. ૧ ચમચીવાટેલુ લસણ
  5. ૧/૨ ચમચીમરી પાઉડર
  6. ૧/૨ ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ વાટકી મા રૂમ ટેમપ્રરેચર વાળુ બટર લો.એમા વાટેલુ લસણ,ધાણા,મરી પાઉડર,મીઠુ નાખી બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    લોફ પર બરાબર લગાવી તવા પર બંને બાજુથી બા્ઉન થાય ત્યા સુધી બટર મા શેકી લો.તો તૈયાર છે ફે્ન્ચ ટોસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes