છાંટીયા પુડા (મગ નાપુડા)

Shital Desai @shital_2714
#માઇઇબુક
રેસીપી ૧
છાંટીયા પુડા એટલે દક્ષિણ ગુજરાત મા ખુબપ્રખ્યાત એમા પન અમારા દેસાઈ લોકકો મા તો કેરી ની સીઝન આવે એટલે છાંટીયા
પુડલા ની રાહ જોવાય તો આજે બનાવી દીઘા
છાંટીયા પુડા (મગ નાપુડા)
#માઇઇબુક
રેસીપી ૧
છાંટીયા પુડા એટલે દક્ષિણ ગુજરાત મા ખુબપ્રખ્યાત એમા પન અમારા દેસાઈ લોકકો મા તો કેરી ની સીઝન આવે એટલે છાંટીયા
પુડલા ની રાહ જોવાય તો આજે બનાવી દીઘા
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા નો લોટ અને મગ નો લોટ ભેગા કરીને મિક્સ કરી લો હવે તેમાં મસાલા અને દહીં ઉમેરીને પલાળી લો અને ૧કલાક રેવા દો
- 2
હવે નોન સ્ટીકર પેન માં ખીરૂ પાથરી તેલરેડી ચડવા દો
- 3
ગરમ ગરમસૅવ કરો રસ સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા ના પુડલા
કેરી ની સીઝન ચાલતી હોય અને કાંદા ના પુડા તો આવેજ કાંદા ના પુડા ને કેરી નો રસ Shital Desai -
મગ ચોળીના પુડા (Mag Chori na Pudla Recipe In Gujarati)
#trend#પુડલાપુડા ઘણી બધી અલગ અલગ રીતે બને છે. કાંદાના, મેથી ની ભાજી ના, મગની દાળ ના ચીલા....પણ મેં મગ - ચોળીના પુડા બનાવ્યા છે. આમ તો રસ ની સીઝનમાં બનાવયે છીએ પણ ખાવા નો તો રોજ જ પ્રશ્ન હોય છે કે શું બનાવવું એટલે બનાવ્યા અને મારી પાસે લોટ પણ હતો જ, મગ - ચોળી ના પુડા બનાવી ફ્રોઝન કેરીના રસ સાથે ખાવાની મજા લીધી. Shreya Jaimin Desai -
#ચોખા...ચોખા ના પુડા...દક્ષિણ ગુજરાત ના ફેમસ..
ઉત્તર ગુજરાત માં ઘઉં ની રોટલી ભાખરી બાજરા ના રોટલા બને છે ત્યારે દક્ષિણ ગુજરાત માં ચોખા ના પુડા જુવાર ચોખા ના રોટલા વધારે બનાવેછે.આજ ની મારી વાનગી ખુબજ સરસ છે.ચોખા ના કરકરા લોટ થી પુડાબનશે. એની એક ખાશીયત એ છે કે એલ્યુમિનીયમ ગરમ તવા પર હાથ થી બનાવવા માં આવેછે. એમા પ્રેકટીશ હોવું ખુબજ જરુરી છે..વિડીયો બનાવવા ની હતી પણ ગેસ્ટ આવી ગયા..તો ન બનાવી શકી..મારી આ વાનગી ખુબજ સ્પે ..છે . Rina Mahyavanshi -
રો મેંગો રાઈસ
#AM2ફ્રેંડ્સ કેરી ની સીઝન આવે એટલે અથાણાં કેરી નો શરબત આ બધુ તો યાદ આવે જ પણ એમા રો મેંગો રાઈસ કેમ ભુલાય એમા આ રાઈસ તો એવાં ખાટાં મીઠાં સરસ બને છે અને બાળકોં નાં તો અતિ પ્રિય તો ચાલો .... Hemali Rindani -
પુડલા
#RB10#week10#પુડલાઆજે મોન્સુન ની સીઝન માં ચણા ના લોટ નું ગરમા ગરમ રેસિપી જમવાની મજ્જા આવે તો આજે મેં પુડલા ચટણી banaiya છે તો શેર કરું છું Pina Mandaliya -
-
દેસાઈ વડા
#EB#Week12દેસાઈ વડા ને ખાટા વડા પણ કહી શકાય છે. આમ તો આ વાનગી દક્ષિણ ગુજરાત ની બાજુ એટલે કે પુના, નવસારી બાજુ ની પ્રખ્યાત છે. ત્યાં ના લોકોં અવાર નવાર બનાવતા હોય છે એ દેસાઈ વડા આજે મેં પણ પહેલી વાર જ બનાવ્યા છે પણ ખુબ જ ટેસ્ટી લાગ્યા. Arpita Shah -
-
મિક્ષ દાળ ઢોકળા ને કેરી નું ગોળ વાણુ
#HR ખાસ હોળી મા ગોળ્ વાણુ બનાવવા મા આવે છે ગુજરાત માં હોળી કા દહન મા ખાસ કેરી હોમવા મા આવે છે પછી જ બધાં ખાય છે. HEMA OZA -
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મેથી નું લોટારુ (Methi Lotaru Recipe In Gujarati)
મેથીનો ભૂકો એ દક્ષિણ ગુજરાતની લોકપ્રિય રેસીપી છે. Hemaxi Patel -
દંગેલું(dangelu recipe in gujarati)
આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે#સુપર શેફ 4#વીક 4# દાળ રાઈસ વાનગી# પોસ્ટ 9 khushbu barot -
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
ઇદડા (Idada recipe in Gujarati)
#trend4#week4ઇદડા એ સુરત ની પ્રખ્યાત વાનગી છે તેને કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરવા માં આવે છે અને કેરી ની સીઝન માં તેને કેરી ના રસ સાથે સર્વ કરવા માં આવે છે તો હું તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રસ અને પુડલા --- અ કમંપલીટ મીલ
ઉનાળામાં કેરી ની સીઝન પુરબહારમાં ખીલી હોય તો એમ થાય કે કેરી કે કેરી ના રસ સાથે કંઈક નવું પીરસીને ઘરના ને ખુશ કરી દઈએ. તો એમાં નું જ છે એક કોમ્બો જે બધા ને ભાવશે.અમારા ઘરે સીઝન માં રસ અને પુડલા ધણી વાર બને છે.ઠંડો -ઠંડો રસ અને ગરમ ગરમ પુડલા ---- ટેસડો પડી જાય ભઈ.Cooksnap@Darshana Bina Samir Telivala -
મગ ની દાળ ના વડાં(mung dal vada recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપીસવાર હોય કે સાંજ આ રૅઇની સીઝન માં ઝડપથી આ વડાં બની જાય છે,વરસતાં વરસાદે મગ ની દાળ ના વડાં ખૂબ જ યમ્મી લાગે છે.તમે પણ જરૂર બનાવજો 😊 Bhavnaben Adhiya -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
-
મગ ની ભાખરી (Moong Bhakhri Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ#week2# મગ ની ભાખરીઆમ જુઓ તો વિન્ટર માં મગ ની ક્રિસ્પી ભાખરી ગરમા ગરમ ખાવાની બહું મઝા આવે છે મારે બહું સરસ બને છે તો શેર કરું છું...... Pina Mandaliya -
પુડલા(pudla recipe in gujarati)
સવાર માં ગરમા ગરમ સરસ નાસ્તો મળે એટલે દિવસ બની જાય નાસ્તા માં ભાખરી, થેપલા, પરોઠા કે પુડલા હોય જ છે અને પુડલા નું નામ પડે એટલે ચણા ના પુડલા તરત યાદ આવે પરંતુ આજે આપણે દૂધી ના પુડલા બનાવીયે તો જાણી લો એની દૂધી ના પુડલા બનાવવાની રીત. Vidhi V Popat -
બાજરી આલુ રોટી (Bajari aalu Roti recipe in Gujarati)
#Northહરિયાણા ની ટોપ ટેન રેસીપી મા બાજરી આલુ રોટી ફેમસ છે જે મેં આજે બનાવી છે તો ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
મકાઈ ના ગોટા
#ગુજરાતીમકાઈ ની સીઝન ચાલુ થઈ ગઈ છે માટે અમારા ઘરે તો વરસાદી માંગેલ મા પારંપરિક ભોજન મા મકાઈ ના ગોટા તો હોય જ...... Prerita Shah -
રવા કોર્ન વોફલ(Rava Corn Waffle Recipe In Gujarati)
#ફટાફટ#ગુરુવારક્યારેક બ્રેક ફાસ્ટ કે ડિનર માં જલ્દી થી બની જાય અને હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ ખાવું હોય ત્યારે આ વોફલ બેસ્ટ ઓપ્શન છે તો ચાલો બનાવી લઈએ.. વોફ્લ મશીન ના હોય તો તેના પેન કેક એટલે પુડલા પણ બનાવી શકાય. Neeti Patel -
મગ નું ખાટું (Moong Khatu Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe મારા ગાર્ડન માં કુંડા મા મેં અળવી ના પાન ઉગાડયા છે તો મે આ પાન નો ઉપયોગ કરીને મગ નું ખાટું બનાવ્યું છે ખુબ જ સરસ અને ટેસ્ટી અને ટેસ્ટી બન્યુ છે. અમારા દેસાઈ લોકો કઢી ભાત સાથે મગ નું ખાટું બનાવે છે. Ila Naik -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે જે કાઠીયાવાડ માં ફેમસ છે દાળવડા થી થોડા અલગ આ વડા ટેસ્ટ માં ક્રન્ચી અને સુપર સોફ્ટ હોય છે sonal hitesh panchal -
ફાડા ખીચડી ના પુડલા (Fada Khichdi Pudla Recipe In Gujarati)
ગરમ નાસ્તા ની ઉત્તમ વાનગી. રાત ની ફાડા ની ખીચડી થોડી વધી હતી , એટલે બ્રેકફાસ્ટ માં એના પુડલા ઉતારી લીધા. અંદર થોડો બાજરીનો લોટ અને ચણા નો લોટ અને થોડા મસાલા નાખી , પુડલા નું મિક્ષણ બનાવી, ગરમાગરમ પુડલા ઉતાર્યા. બેકફાસ્ટ માં મઝા પડી ગઈ. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12846686
ટિપ્પણીઓ (3)