ફાડા ખીચડી ના પુડલા (Fada Khichdi Pudla Recipe In Gujarati)

ગરમ નાસ્તા ની ઉત્તમ વાનગી. રાત ની ફાડા ની ખીચડી થોડી વધી હતી , એટલે બ્રેકફાસ્ટ માં એના પુડલા ઉતારી લીધા. અંદર થોડો બાજરીનો લોટ અને ચણા નો લોટ અને થોડા મસાલા નાખી , પુડલા નું મિક્ષણ બનાવી, ગરમાગરમ પુડલા ઉતાર્યા. બેકફાસ્ટ માં મઝા પડી ગઈ.
ફાડા ખીચડી ના પુડલા (Fada Khichdi Pudla Recipe In Gujarati)
ગરમ નાસ્તા ની ઉત્તમ વાનગી. રાત ની ફાડા ની ખીચડી થોડી વધી હતી , એટલે બ્રેકફાસ્ટ માં એના પુડલા ઉતારી લીધા. અંદર થોડો બાજરીનો લોટ અને ચણા નો લોટ અને થોડા મસાલા નાખી , પુડલા નું મિક્ષણ બનાવી, ગરમાગરમ પુડલા ઉતાર્યા. બેકફાસ્ટ માં મઝા પડી ગઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં ફાડા ખીચડી, બંને લોટ અને બધા મસાલા નાંખી મિક્સ કરવું. 1-2 ટી સ્પૂન પાણી નાંખી મીકસ કરવું.
- 2
ગરમ તવી ઉપર નાના પુડલા થેપવા. પુડલા ની ફરતે તેલ નો દોરો મુકવો. નીચે પુડલો કડક થાય અને ભાત પડે એટલે ફેરવી ને બીજી સાઈડ કુક કરવો. તેલ નો દોરો મુકીને શેકવો. પ્લેટ માં કાઢી તરતજ ગ્રીન ચટણી સાથે સર્વ કરવો. આવીજ રીતે બીજા પુડલા ઉતારવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
લાપસી... ફાડા લાપસી એ એક ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ ડીશ છે.જે મોટે ભાગે ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે. અમારી ઘરે હું મોટે ભાગે દિવાળી ના સમય પર ખાસ બનાવતી હોવું છું.આમતો મોટે ભાગે બધાં ફાડા ને ઘી માં સેકી તપેલીમાં કે મોટી કઢાઈમાં ગરમ પાણી નાંખી બાફી ને બનાવતા હોય છે, અને એ ખુબજ સ્વાદિષ્ટ પણ બંને છે. એમાં ઘી પણ વધારે જરુર પડે છે, અને સમય પણ વધારે લાગે છે.હવે, બધાં ઘી પણ ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે, અને જલદી બની જાય એવું જ બધાને ગમતું હોય છે. આજે આપણે એવી જ સરસ ટેસ્ટી ફાડાલાપસી કુકરમાં બનાવીશું, જેથી સમય પણ ઓછો લાગશે અને ઘી પણ રેગ્યુલર રીત કરતાં ઓછું જોઈસે. કુકરમાં બહુ જ ફાટાફટ અને એકદમ ટેસ્ટી ફાડા લાપસી તમે પણ મારી આ રેસિપી થી જરુર બનાવજો અને કેજો કે કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#cookpadIndia Suchi Shah -
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
-
#જોડી પુડલા - ગરમાણુ
પુડલા - ગરમાણુ- તમને થશે કે, આ પુડલા ને તો આપણે સહુ કોઈ જાણીએ છીએ, પણ આ ગરમાણુ ની ઓળખાણ ન પડી- આ જોડીની વાત કરું તો, તે આપણાં દાદા - દાદી, નાના - નાની કે પરદાદા - પરદાદી ના સમયની ખૂબ જ પ્રખ્યાત જોડી ..- મારી વાત કરું તો, આ જોડી સાથે મારી બાળપણ ની યાદો જોડાયેલ છે.,વેકેશન માં જ્યારે નાના - નાની (અમે દાદા - બા કહેતા) ના ઘરે જતા (ગામડે) ત્યારે, બા પુડલા બનાવતાં... મારા માટે અચૂક ગળ્યા પુડલા (ઘઉંનાં લોટના) અને બધા માટે ચણાના લોટનાં તીખા પુડલા સાથે ગરમાણુ.... બા નાં શબ્દોમાં કહું તો "ગરમોણુ"- આજે મારી એ યાદો મારી આંખો સામે જાણે ફરી જીવિત થઈ ગઈ.. ગામડાનું એ ઘર, પ્લેટફોર્મ વગરનું રસોડું અને બા નાં હાથે બનેલી પ્રેમભરી રસોઈ (thank you "cookpad" , ur subject has taken me to my old golden memories)- ગરમાણુ, એક વિસરાતી જતી વાનગી... DrZankhana Shah Kothari -
બ્રેડ કેક(bread cake in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ95-7 બ્રેડ વધી હતી વિચાર આવ્યો શું કરું?? તો એમાંથી કેક બનાવા નો વિચાર આવ્યો અને બહુ સારી બની ચાલો તો શેર કરું Soni Jalz Utsav Bhatt -
લેફ્ટઓવર ખીચડી અને મલ્ટી ગ્રેઇન લોટ ના પુડલા
મલ્ટી ગ્રેઇન લોટ યુઝ કરીને પુડલા બનાવ્યા છે અને પુષ્કળ ધાણા નો પણ ઉપયોગ કર્યો છે એટલે ઘણાં હેલ્થી થયા છે. Sangita Vyas -
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આ ગુજરાતી સ્વીટ પ્રસંગોપાત માં બનાવાય છે.મેં ફાડા લાપસી , આજે રથયાત્રા ના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથ ને ધરાવા માટે બનાવી છે.#EB#Week 10 Bina Samir Telivala -
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
ચિઝી કોર્ન એન્ડ પાઈનેપલ મેકરોની પાસ્તા
પાસ્તા એ બાળકોની ખુબજ ભાવતી વાનગી છે.આજે આપડે મેકરોની પાસ્તા બનાવીશું.અને તેમાં પાઈનેપલ ને કોર્ન અને ચિઝી સોસ લીધા છે .ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.અને ફટાફટ બની જાય છે.#goldenapron3#એનિવર્સરી#વીક6 Sneha Shah -
દલિયા-મગ ફાડા ખિચડી
#KS1#khichdi# ખિચડી દરેક ભારતીયો ના ઘરે બનતી હોય છે દરેક રાજ્યો મા પોતાની અનુકુલતાયે વિવિધ ધાન્ય, ,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને ખિચડી ને પ્રાદેશિક ઓળખ આપી છે પરન્તુ ખિચડી તો ગુજજુ ફેવરીટ છે. ગરમાગરમ ખિચડી .શાક કઢી ના કામ્બીનેશન સાથે અને ઉપર થી તરાબોર ઘી ..અહા..ખિચડી ખાવાની મજા આવી જાય..# મે ઘંઉ ના ફાડા(દળિયા કેહવાય),અને મગ દાળ ના ફાડા અને ગાજર ,કેસ્પીકમ,લીલા લસણ,લીલી ડુંગળી ની ખિચડી બનાવી છે Saroj Shah -
પૌષ્ટિક ફાડા ખીચડી (Fada Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીઘઉંનાં ફાડા ફાઈબરથી ભરપૂર અને પચવામાં હલકા હોય છે..... એને વધુ પોષક બનાવવા મેં આજે પૌષ્ટિક વેજીટેબલ ફાડા ખીચડી બનાવી છે.. Harsha Valia Karvat -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10ફાડા લાપસી ટ્રેડિશનલ રેસીપી છે અને અમુક તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે Kalpana Mavani -
ફાડા લાપસી(Fada Lapasi recipe in Gujarati)
#GA4#week15#jaggeryમાત્ર ત્રણ જ વસ્તુ લઈને શુભ પ્રસંગે કે તહેવારો માં બનતું આ ઓરમુ માં ગોળ ઉમેરવાથી એક અલગ જ કલર સ્વાદ અને સુગંધ આવે છે બહુ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
-
લેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ (Leftover Fada Khichdi Thalipeeth Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ Ketki Dave -
પુડલા(pudla recipe in Gujarati)
સવારે નાસ્તા માં પુડલા મલી જાય તો મજા પડી 😋😋😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ /લોટ#પોસ્ટ 9 Nayna prajapati (guddu)
More Recipes
ટિપ્પણીઓ (3)
Wishing you a very happy new year to you and ur family dear ❤🎊