કચોરી (Kachori Recipe In Gujarati)

કચોરી (Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગદાળ ને ધોઈ ને 1 કલાક પલાળી રાખો.મેંદાના લોટ માં મૂઠી પડતું મોણ,અને નમક નાખી મીડિયમ લોટ બાંધો. લોટ ને થોડી વાર ભીનું કપડાથી ઢાંકી રાખો.
- 2
બધા ખડા મસાલા ને શેકીને ક્રશ કરી નાખો. સ્ટફિંગ ના વઘાર માટે તેલ મૂકી મરચું,હિંગ લીમડો વઘારી બધા ખડમસલાનો ભૂકો અને વરિયારી ઉમેરો.બાકી નો મસાલો ઉમેરી અડધો કપ પાણી ઉમેરીથોડી વાર ધીમે તાપે ચડવા દો.ખાંડ,લીંબુ નો રસ ઉમેરી સરખું મિક્સ કરી લઈ.ચડી જાય એટલે ગાંઠીયા નો ભૂકો,ગરમ મસાલો ઉમેરી દો જેથી સ્ટફિંગ કોરું થઈ જાય.ધાણાભાજી ઉમેરી ઉતારી લો.
- 3
થોડી વાર ઠંડું થવા રાખો. મેંદા ના લોટ માંથી એક સરખા પૂરી ના લુવા કરી પૂરી વણી લેવી.તેમાં સ્ટફિંગ ભરી ફૂલ કચોરી વાળી લેવી.ઉપર થી વધારાનો લોટ કાઢી લેવો.
- 4
બધી કચોરી વાળી લેવી.કડાઈ માં તેલ ગરમ કરી એકદમ ધીમા મીડિયમ આંચ પર કચોરી તળવી.વચ્ચે ચમચી થી ફેરવતું રહેવું જેથી એકસરખી તળાઈ જાય.ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે કાઢી લેવી
- 5
કચોરી ને ગરમ તેલ માં ધીમી આંચ પર જ તળવી.એનાથી ઉપર નું પડ ક્રિસ્પી થશે.તો રેડી છે આપણી કચોરી.એક પ્લેટ માં ટામેટાં ની ચટણી કે સોસ સાથે સર્વ કરો. ટામેટાં ની ચટણી ની રેસિપી મેં પહેલા શેર કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
ચોમાસા ની ઋતુ મા કચોરી ખાવા ની મજા આવે છે આ કચોરી ગાંઠિયા મા થી બનાવી છે તેથી કચોરી ડ્રાય હોવાથી નાસ્તામાં ચા સાથે તેમજ કચોરી ચટણી સાથે પણ લઇ શકીયે. અને આકચોરી માંથી કચોરી પર ડુંગળી સેવ દહીં. ગ્રીન ચટણી. ખજૂર ની ચટણી નાખી. કચોરી ચાર્ટ પણ બનાવી શકીયે.#જુલાઈ#સુપરસેફ3#મોન્સૂન વીક3Roshani patel
-
રજવાડી કચોરી (Rajawadi kachori recipe in gujarati)
#નોર્થ#રાજેસ્થાન#cookpadindia#cookpadgujરાજેસ્થાન ના રાજપૂતાના ફેમસ રજવાડી કચોરી ......તમે ત્યાં ની પરંપરા ની એક આગવી ઓળખ પણ કહી શકાય તેવી....્ Rashmi Adhvaryu -
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
-
રાજસ્થાની સ્પેશિયલ મુંગ દાલ કચોરી (Rajasthani Special Moong Dal Kachori Recipe In Gujarati)
રાજસ્થાન એ હેરિટેજ વારસા ની સાથે સાથે ખાવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે .અને એમાં પણ ત્યાંની કચોરી ની તો કોઈ રિપ્લેસમેન્ટ થાય j નહિ. Deepika Jagetiya -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
મગદાળ કચોરી અપ્પમ માં (Moongdal Kachori in appam Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ની પ્રખ્યાત મગ ની દાળ ની કચોરી નું એક હેલ્ધી વર્ઝન છે. ખૂબ જ ઓછા તેલ માં આ કચોરી બનાવી છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હેલ્થ કોન્શીયસ લોકો માટે કે જેમને તળેલું પસંદ નથી એ આ કચોરી અન્જોય કરી શકે છે. વરસાદ માં ગરમાગરમ આ કચોરી બનાવજો અને કચોરી ની મજા માણજો. Sachi Sanket Naik -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Varsha Dave -
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
મગ ની કચોરી
#કઠોળ આપણે બધા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે હું મારા સાસુ માં એ શીખાડેલી મગ ની કચોરી ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે . Yamuna H Javani -
આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)
#આલુકચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. Shraddha Patel -
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani -
ઈન્દોરી આલૂ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈઈન્દોરની આલુ કચોરી અને મૂંગ દાલ કચોરી બહુ પ્રખ્યાત છે. અહી હલવાઈને ત્યાં સવાર નાં બ્રેક ફાસ્ટ માટે મોટી સા઼ઈઝની કચોરી મળે.લોકો વિવિધ ચટણી, ડુંગળી અને લીલા મરચાં સાથે આ કચોરી નો આનંદ લે. સાથે ચા / કોફી તો ખરા જ. Dr. Pushpa Dixit -
નોફ્રાય આલુ કચોરી (No Fried Aloo Kachori Recipe In Gujarati)
#GA4#Week6#chatકચોરી એ ચાટ માં ખુબ પ્રખ્યાત છે,આજે મે આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ઓછા તેલ થી બની જાય છે,તેને નાસ્તા માં જમવામાં કે ચાટ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે , Hiral Shah -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9દાળ કચોરી રાજસ્થાન ની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે, તે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે તૈયાર કરી શકાય છે.કચોરી એક એવો નાસ્તો છે જે કોઈના પણ મોઢામાં પાણી લાવી શકે છે. કચોરી એક લોકપ્રિય નાસ્તો છે. તે વિવિધ પ્રકારના સ્ટફિંગ માંથી બનાવવામાં આવે છે. તમે મગની દાળ કચોરી ,અડદ દાળની ,ચણાદાળ ની પણ બનાવી શકો છો. તે બનાવવા માટે એકદમ સરળ છે. તમે આ રેસીપી સાંજના નાસ્તામાં પણ આપી શકો છો. તે તહેવારો માં નાસ્તા માટે સારી રેસીપી પણ છે. Juliben Dave -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
કચોરી(kachori Recipe in Gujarati)
#ઓક્ટોબરજોધપુર રાજસ્થાન ની પ્રખ્યાત કચોરી છે. ઉપર નું પડ મેંદા થી બનેલ હોય છે પણ મેં મેંદા ને બદલે ઘઉં નો લોટ વાપર્યો છે. ચોમાસામાં અને શિયાળામાં ચા સાથે ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે. Unnati Buch -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#ff3 શ્રાવણ મહિનામાં બોળચોથ નું વ્રત બહેનો કરે છે, ગાય ની પૂજા કરે છે અને મગ રોટલા નું એકટાણુ કરે છે. Bhavnaben Adhiya -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
Post 6#goldenapron2#વીક 10#રાજસ્થાની રાજસ્થાન આવે એટલે કચોરી તો તરત જ દિમાગમાં આવી જાય. બધા લોકો ને મેગ દાળ ની કચોરી ભાવતી જ હોય છે. હું તો જયારે શ્રીનાથજી જાવ ત્યારે આ કચોરી ખાવા નો એક પણ મોકો નથી છોડતી. તો ચાલો જોઈએ આ કચોરી કેમ બને છે. Komal Dattani -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
કચોરી(Kachori Recipe in Gujarati)
#MW3ખાવા માં સ્વાદિષ્ટ,પચવામાં હલકી,એવી લીલવા ની કચોરી. jignasha JaiminBhai Shah -
લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)
#FFC1#Food festival#વિસરાયેલી વાનગીસુધા અગ્રવાલજીની રેસીપી જોઈ લીલા વટાણાની કચોરી બનાવવાની ઈચ્છા હતી. રેસીપી સેવ કરી રાખેલી..એક વાર લીલા વટાણાના પરાઠા બનાવ્યા પણ કચોરી બનાવવાનું મુહર્ત ન આવ્યું😄😆😅હવે લીલા વટાણાની સીઝન જાય એ પહેલા આજે તો કચારી બનાવી જ એવો નિશ્ચય કર્યો.આમ, તો ઉત્તર પ્રદેશ ની રેસીપી છે મારા મમ્મી બનાવતા..નાનપણથી ખાધેલી પણ થોડો ગુજરાતી ટચ આપી ખટ-મધુરો ટેસ્ટ કર્યો છે જેથી ઘરમાં બધાને ભાવે અને વખાણ પણ થાય😆😄 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (8)