મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)

Davda Bhavana @Bhavna826
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી મગ ની દાળ પલાળી રાખો.30 મિનિટ સુધી રહેવા દો. દાળ નો દાણો મોટો થઇ જશે.
- 2
હવે કુકરમાં તેલ મૂકો તેમાં રાઈ, જીરુ, સૂકું મરચું લીમડાના પાન ઉમેરો વઘાર થઈ જાય એટલે હિંગ નાંખી એક વાટકી પાણી ઉમેરો. પલાળવામાં જે પાણી હોય દાળ ની અંદર તે પણ ઉપયોગમાં લઈ શકાય. પાણીની અંદર હળદર,નમક,મરચાની ભૂકી ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં દાળ ઉમેરો. કુકર બંધ કરો.1 સીટી વાગે એટલે ગેસ ધીમો કરી દેવો. ધીમા ગેસ પર 1 સીટી વગાડી ગેસ બંધ કરો.
- 3
તૈયાર છે મગ ની છૂટી દાળ. ગુંદા નું તેલ ઉમેરી કાઢી, રસ, ભાત, રોટલી તળેલા ભૂંગળા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
પૌષ્ટિક છૂટા મગ (Different style of Moong recepi in Gujarati)
#goldenapron3#week20#સુપરશેફ1#કેરી ની સીઝન હોય એટલે રસ સાથે છૂટા મગ,ભાત, કઢી જમવાની મજા પડી જાય Davda Bhavana -
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
લગ્ન પ્રસંગમાં કેરીના રસની સાથે મગની છૂટી દાળ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે હું અહીં આ દાળની રેસિપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
મગ ની દાળ નું શાક (moong dal recipe in gujarati)
#સુપરશેફ1 #શાકઅનેકરીસ#માઇઇબુક #પોસ્ટ11#Week1 Ami Desai -
-
-
મગ ની છૂટી દાળ (mag dal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ એ ગુજરાતી ભાણા નું અભિન્ન ભાગ છે દાળ એ પોષ્ટિક અને સ્વાદિષ્ટ ફૂડ છે અલગ અલગ રીતે રાંધી ને એની મોજ લેવાય છે Varsha Karia I M Crazy About Cooking -
ઝટપટ કૂકર માં મગ દાળ છૂટી (Jhatpat Moong Dal Suki In Cooker Recipe In Gujarati)
#AM1મગ દાળ છૂટી હંમેશા કેરી રસ અને કઢી સાથે બને ગુજરાતી ઘરો માં Ami Sheth Patel -
-
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
મગ ની છૂટી દાળ
#RB10#week10#LB મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે. કઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. રોટલી,પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે. Nita Dave -
-
-
-
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
-
-
ગાર્લિક ફ્લેવર મગ ની દાળ (Garlic Flavour Moong Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#cookpad Gujarati#cookpad India#વરા ની દાળલગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ Vyas Ekta -
-
ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
મગ ની દાળ ઘણી સ્વાદિષ્ટ હોય છે .મગ ની દાળ ને ઘણા લોકો લીલી દાળ અને સોનેરી દાળ ના નામ થી પણ ઓળખે છે .આ દાળ તબિયત ની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ લાભકારી હોય છે .આ દાળ મધુમેહ ને નિયંત્રિત રાખે છે , આંખો ને સ્વસ્થ રાખે છે , ચહેરા પર ચમક આવે છે , રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે ,હાડકાઓ મજબૂત બને છે . આમ આ દાળ ખાવા ના ઘણા ફાયદા છે .#AM1 Rekha Ramchandani -
પાલક વાળી મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
શિયાળા માં વધારે ભાવતી એવી પાલક, ટામેટા અને લીલા લસણ વાળી મગ ની દાળ... Jo Lly -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#MA#summerlunch#cookpadindia#cookpadgujarati Happy Mother's Day to all the Mothers' out there! 🥰 મગ ની છૂટી દાળ મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. તેની બનાવેલી આ દાળ નો સ્વાદ કંઇક અલગ જ હોય છે. મારી મમ્મી ઉનાળા માં મગ ની છૂટી દાળને પૂરી, કેરી નો રસ, કઢી, ભાત અને કાચી કેરી ની ચટણી સાથે પીરસે છે, જે જમવાની ખુબ જ મજા પડે. તો મે પણ આજે એવી જ રીતે ડીશ તૈયાર કરી છે, અને હું તેને મધર્સ ડે ના ડેડીકેટ કરું છું! Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858571
ટિપ્પણીઓ (5)