મગ નું ખાટું (Moong Khatu Recipe In Gujarati)

#ChooseToCook My Favourite Recipe મારા ગાર્ડન માં કુંડા મા મેં અળવી ના પાન ઉગાડયા છે તો મે આ પાન નો ઉપયોગ કરીને મગ નું ખાટું બનાવ્યું છે ખુબ જ સરસ અને ટેસ્ટી અને ટેસ્ટી બન્યુ છે. અમારા દેસાઈ લોકો કઢી ભાત સાથે મગ નું ખાટું બનાવે છે.
મગ નું ખાટું (Moong Khatu Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe મારા ગાર્ડન માં કુંડા મા મેં અળવી ના પાન ઉગાડયા છે તો મે આ પાન નો ઉપયોગ કરીને મગ નું ખાટું બનાવ્યું છે ખુબ જ સરસ અને ટેસ્ટી અને ટેસ્ટી બન્યુ છે. અમારા દેસાઈ લોકો કઢી ભાત સાથે મગ નું ખાટું બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને તુવેર ની દાળ ને ધોઈ ને કુકરમાં પાણી ઉમેરી તેમાં સમારેલા અળવી ના પાન,શીંગદાણા, મેથી ના દાણા અને જીરું ઉમેરી બે થી ત્રણ સીટી વગાડી લેવું.
- 2
ત્યારબાદ કુકર ઠંડુ પડે એટલે કુકર ખોલી તેમાં બધા મસાલા ઉમેરવા.હવે તેમાં લીંબુ નો રસ અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં પાણી ઉમેરી થોડી વાર થવા દેવું. હવે વઘારીયા માં તેલ મુકી એમાં સમારેલુ લસણ, મેથી દાણા, જીરું, રાઈ સૂકા લાલ મરચા અને હીંગ નાંખી વઘાર કરવું. હવે લીલા ધાણા અને લીલું લસણ ઉમેરી ગરમ ગરમ કઢી,ભાત સાથે સર્વ કરવું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ નું ખાટું મીઠું શાક (Moong Khatu Mithu Shak Recipe In Gujarati)
મગ ભાત મારી ડોટરના ફેવરિટ છે આજે મગ નું ખાટું મીઠું શાક બનાવ્યું છે આજનું લંચ મગ ભાત અને રોટલી છાશ Amita Soni -
મગ નું ખાટું શાક (Moong Khatu Shak Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4ખાટાં મગ નું શાક ushma prakash mevada -
મગ નું ખાટુ
#ઇબુક૧#પોસ્ટ૪૧.આ મગ નું ખાટું કઢી ભાત સાથે ખવાય છે. ભાખરી, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ સરસ લાગે છે. કઢી ભાત ને ખાટું અમારા દેસાઈ લોકો ની ખુબજ ફ્રેમસ વાનગી છે. મોટેભાગે બધા ના ઘરે બપોર ના ભોજન મા થોડા થોડા દિવસે આ મેનુ હોયજ છે. સ્વાદિષ્ટ ની સાથે ખુબજ પોષ્ટિક પણ છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આની સાથે ખવાતી કઢી હું મારી આગળ ની પોસ્ટ માં મુકું છું.🙏 Manisha Desai -
મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૧#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય. Urmi Desai -
મગનું ખાટું (Mag Nu Khatu Shak Recipe In Gujarati)
આ એક ગુજરાતી વાનગી છે. આ દેસાઈ ( અનાવીલ બ્રાહ્મણ) જ્ઞાતી ના ઘર અને લગ્ન પ્રસંગમાં બનતી પરંપરાગત વાનગી છે. આ મગ અને તુવેરની દાળ અને રોજિંદા મસાલાથી બનતી વાનગી છે. આ વાનગી ને તમે શાકની જગ્યા પર પણ તમે ઉપયોગ કરી શકો છો આ વાનગીને ગુજરાતી કઢી ભાત સાથે ખાવાની ખુબ મજા આવે છે. તો ચાલઓ બનાવીએ મગનું ખાટું.#GA4##Week 4 Tejal Vashi -
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe1-15 th October મારા બાલ્કની ગાર્ડન માં મેં એક નાના ટોપલામાં અળવી ના પાન ઉગાડયા છે 10 થી 12 કે 15 પાન થાય છે તો હું આનો ઉપયોગ કઈક નવી નવી મારી રેસીપી બનાવવા માં કરું છું આજે મેં ભજીયા બનાવ્યા છે ખુબ સરસ ટેસ્ટી ક્રિસ્પી ભજીયા બને છે. Manisha Desai -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBWeek7 દક્ષિણ ગુજરાતનાં દેસાઈ જ્ઞાતિ ની ખૂબ પ્રચલિત વાનગી છે.દેસાઈ જ્ઞાતિ ના લગ્ન પ્રસંગ માં પણ મગનું ખાટું,કઢી,ભાત બને છે.ગરમ ગરમ મગનું ખાટું,કઢી,ભાત ઉપર થી દેશી ઘી નાંખી ખાવા ની મજા આવે છે. Bhavna Desai -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBઆ મસાલા મગ અમારી નાગરની નાત મા જ બનાવે છે. જેમા મગ માં છાસ અને ચણાનો લોટ નાખવા માં આવે છે ...જે ને અમે ખાટા મગ પણ્ કહીએ છીએ. Jignasa Avnish Vora -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#ChooseToCook -My favourite recipe#Cookpad Gujarati. Smitaben R dave -
મગ નું કોરુ શાક (Moong Dry Shak Recipe In Gujarati)
કચ્છી કઢી અને મગ નું કોરું શાક સાથે રોટલો ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5 જામનગર વાસી ઓને ફટાફટ વાનગી બનાવવાનું કહી એ તો ખીચડી અને ઓસામણ અચૂક બનાવે, આજે મેં ખીચડી અને ઓસામણ બનાવ્યું તો ખૂબજ ટેસ્ટી બન્યુ, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
-
મૂંગ ખાટું (ખાટ્ટી-મીઠી દાળ)
#DRઆ એક ટ્રેડીશનલ સાઊથ ગુજરાત ની વાનગી છે.મૂગ ખાટું સ્ટીમડ રાઈસ , ભાખરી , રોટલી અને કઢી સાથે સર્વ થાય છે. મૂંગ ખાટું બહુજ સ્વાદિષ્ટ બને છે અને બનાવા માં એટલું જ આસાન છે . જેટલું ટેસ્ટી છે એટલું જ હેલ્થી પણ છે જ.તો મારી રેસીપી ગમે તો ચોકકસ ટ્રાય કરશો. Bina Samir Telivala -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7અમારા ઘરમાં બુધવારે અચૂક મગ બને છે. કયારેક રસવાળા, કયારેક દહીં-લોટ વાળા, ફણગાવેલા,શાક જેવા. અહીં મેં શાક જેવા મસાલેદાર મગ બનાવ્યા છે. Chhatbarshweta -
ખટ્ટ મીઠા મગ ભાત
ખટ્ટ મીઠા મગ - ભાત#RB13 #Week13#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeખટ્ટ મીઠા મગ - ભાત --- દર બુધવારે અમારા ઘરે અલગઅલગ રીતે મગ બનાવીએ . આ વખતે મેં ખટ્ટ મીઠા મગ ભાત બનાવ્યા છે . બધાં ને ખૂબજ પસંદ છે . મેં અહીં સાદા ભાત સાથે સર્વ કર્યા છે . Manisha Sampat -
મગ ની છુટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#LSR લગ્ન ના જમણવાર મગ ની છુટી દાળ અને કઢી નું જમણવાર જોવા મળે છેKusum Parmar
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
આલુ પૌઆ ટિક્કી (Aloo Pauva Tikki Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite recipe Kirtana Pathak -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
મગ (Moong Recipe In Gujarati)
ગુજરાત માં દરેક ઘરે સારા પ્રસંગ પર મગ નું મુહરત કરવા આવે છે અને જમણવાર માં પણ અલગ અલગ રીતે બનેલા મગ હોય છે. તેમાં 1 રસા વારા પણ મગ હોય છે જેની રેસિપી હું આજ તમારા સાથે શેર કરીશ. Komal Dattani -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઅમારા ઘરે લગભગ દર બુધવારે મગ બને એટલે કોઈ વાર છુટા મગ, લચકો મગ કે છાસિય મગ એમ મગ ની વિવિધ વેરાયટી બનાવું. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (4)