રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં કાંદા, ૨ મિનિટ સતડવા,પછી તેમાં કોબી અને મીઠું નાખી ધીમા તાપે થવા દેવું.ત્યારબાદ તેમાં ટામેટાં નાખી ચડવા દેવું.
- 2
ટામેટાં થઈ જાય પછી તેમાં મરચા,ટામેટાં સોસ,ખાંડ, લીંબુ,ગરમ મસાલો,પિત્ઝા મસાલો અને ધાણા નાખી થોડી વાર થવા દેવું.તો રેડી છે પિત્ઝા ટૉપિંગ.
- 3
પિત્ઝા નો બન લઈ જે સાઈડ આપને ટોપિંગ કરવાના હોય તે સાઈડ તેલ લગાવી તવી ઉપર સેકી લેવું.પછી તેને નીચે ઉતારી તેના પર સોસ લગાવી ટૉપિગ લગાવી,ઉપર ચીઝ સ્પ્રેડ કરી લેવું.,તેના ઉપર ચીલી ફ્લેક્સ,ઓરેગાનો સ્પ્રેડ કરવા.
- 4
તવી માં તેલ મૂકી પિત્ઝા મૂકી ઉપર ડિશ ઢાંકી ૨ થી ૩ મિનિટ થવા દેવું.બસ રેડી છે એકદમ ટેસ્ટી પિત્ઝા..તેને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
બ્રેડ પિત્ઝા
#ઇબુક૧#૧૨#બ્રેડ પિત્ઝા ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે પિત્ઝા નો રોટલો આવે છે તેની ઉપર, પરાઠા કે ભાખરી પર અને બ્રેડ પર ટોપીઓ કરીને પણ ઝટપટ તૈયાર કરી શકો છો mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#goldenapron3Week22#sauce#વિકમીલ૧#માઇઇબુકપોસ્ટ ૫ Kinjal Kukadia -
-
-
-
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
-
હોમમેડ વેજિટેબલ પિત્ઝા
#મૈંદાએમ તો બધા ને પિત્ઝા ભાવતા જ હોઈ છે પણ ઘરે બનાવેલા પિત્ઝા કેટલી વાર લોકો ને નથી પણ ભાવતા તો અને હું હોમ મેડ પિત્ઝા બેસ બનાવીને પિત્ઝા બનાવ્યો છે જે એકદમ બહાર જેમ j લાગશે અને બહુ ટેસ્ટી અને સારો પણ લાગશે મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch -
ચોકલેટ ચીઝ પિત્ઝા
#વીકમિલ ૨,પોસ્ટ 1#માઇઇબુક, પોસ્ટ 6બાળકો ની ફેવરીટ ચોકલેટ હોય છે.. અને પિત્ઝા પણ ..તો આજે એક નવા ટ્વીસ્ટ સાથે બનાવ્યા ચોકલેટ ચીઝ પિત્ઝા... Chhaya Panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13002625
ટિપ્પણીઓ