રોયલ પફ(royal puff recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#સ્નેકસ
#માઇઇબુક પોસ્ટ ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પફ
  2. ચમચી+૨ ચમચી મેયોનીઝ
  3. ૧ ચમચીસેઝવાન સોસ
  4. ૧ ચમચીટોમેટો સોસ
  5. ચીઝ સ્લાઇસ
  6. ૧/૨ ચમચીઓરેગાનો
  7. ૧/૨ ચમચીચીલી ફ્લેકસ
  8. ૧ ચમચીઝીણો સમારેલો કાંદો
  9. ૧ ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  10. ૧ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ પફ લો.એના ફોટામા બતાવ્યા પમાણે ભાગ કરો.

  2. 2

    પફ ની બંને બાજુ સેઝવાન સોસ અને ટોમેટો સોસ લગાવો.હવે મેયોનીઝ લગાવો.બંને બાજુ ચીઝ સ્લાઈસ મુકી ઉપર કાંદા અને કેપ્સીકમ મુકો.

  3. 3

    ઉપર ઓરેગાનો,ચીલી ફલેક્સ નાંખો.બંઘ કરી બટર મા શેકી લો.ઉપર મેયોનીઝ લગાવો.ચીલી ફલેક્સ,ઓરેગાનો છાંટો.વચ્ચે થી કાપી ને સઁવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes