ચીઝ મેગી પોટેટો બ્રુશેટા (Cheese Maggi Potato Bruschetta Recipe In Gujarati)

Linima Chudgar @cook_19537908
ચીઝ મેગી પોટેટો બ્રુશેટા (Cheese Maggi Potato Bruschetta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બાફી ને તૈયાર રાખો.
બઘા શાક કાપી ને રાખો. - 2
તાવડી મા તેલ ગરમ થાય એટલે કાંદા કેપ્સિકમ એને ટામેટા વારા ફરથી શેકો. શેકાઈ જાય એટલે ચીલી ફલેકસ અને ઓરેગાનો ઉમેરો. હવે મેગી અને થોડું પાણી નાંખી ને તૈયાર કરો
- 3
હવે ચીઝ અને મેગી નો સોસ નાખો.મીકસ કરીલો. હવે બટાકા ની સ્લાઈસ કરી ને શેકીલો.
- 4
બટાકા ની સ્લાઈસ ઉપર મેગી નો તૈયાર કરેલો મસાલો મુકો
- 5
ચીઝ છીણી ને ઉપર થી ચીલી ફલેકસ ને ઓરેગાનો ભભરાવો. હવે પીરસો. તમે આને ઓવન મા પણ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વોલનટ ચીઝ સોસ વીથ રોસટેડ એગપ્લાન્ટ (Walnut Cheese Sauce Roasted Eggplant Recipe In Gujarati)
#walnuttwists#cookpad Linima Chudgar -
-
-
-
ચીઝ બ્રસ્ટ મેગી પીઝા (Cheese Burst Maggi Pizza Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ#JSR મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી ડોનટ (Maggi Doughnut Recipe In Gujarati)
#CDY Children 's day માટે મારી દીકરી માટે મેં બનાવી દીધા હતાં, એની મદદથી....ખૂબ સરસ બન્યા હતાં યશશ્રી અને એની friend હોંશ થી આરોગ્યા... Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
ચીઝ મેગી મસાલા. (Cheez Meggi Masala Recipe in Gujarati.)
#સુપરશેફ૩# પોસ્ટ ૨ઝરમર વરસતા વરસાદ માં ચીઝ મેગી મસાલા ખાવાની ખૂબ મજા આવે છે.છોટી છોટી ભૂખ માટે મેગી ઝડપથી બની જાય છે.વેજીટેબલ ના ઉપયોગ થી બનાવેલ હેલ્ધી ગરમાગરમ સ્પાઈસી મેગી ની મજા લો. Bhavna Desai -
બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
#સુપરશેફ3#week3આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે કંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. Urmi Desai -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
ચીઝ પોટેટો પુચકા બ્લાસ્ટ (Cheese Potato Puchka Blast Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Cookpadguj#Streetfood#Cookpadind Rashmi Adhvaryu -
-
-
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648857
ટિપ્પણીઓ (13)